SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભ૦! શુદ્રોપદ્રવઓહડાવણહ્યું કાઉસ્સગ્ન કરું? (કરેહ) ઇચ્છે, કહી શુદ્રો કરેમિ કાઉસ્સગ્ગ અન્નત્થ0 સાગરવરગંભીર સુધી ચાર લોગસ્સનો કાઉસ્સગ્ન કરી નીચેની ગાથા ત્રણ વખત કહી પારવો. સર્વે યક્ષાંબિકાદ્યા યે, વૈયાવૃત્યકરા જિને; શુદ્રોપદ્રવસંઘાત, તે દ્રુત દ્રાવયન્તુ નઃ ........................ ૧ પછી પ્રગટ લોગસ્સ કહી આગળનો વિધિ ચાલુ કરવો (હર0) દેવસિઅપ્રતિક્રમણની વિધિ પ્રથમ ઇરિયાવહિયા૦ (ગૃહસ્થ-સામાયિક લઈ મુહપત્તિ પડિલેહી બે વાંદણાં દઈ પચ્ચકખાણ કરે) ખમાળ ઇચ્છા સંવ ભ૦! ચૈત્યવંદન કરું? (કરેહ) ઇચ્છ, ચૈત્યવંદન, જંકિંચિ૦ નમુત્યુÍ૦ અરિહંત ચેઇઆણં, અન્નત્થ૦ એક નવકારનો કાઉસ્સગ્ગનમોહતુ0 પહેલી થોય૦ લોગસ્સન્ટ સવ્વલોએ અન્નત્થ૦ એક નવકારનો કાઉસ્સગ્ન બીજી થોય૦ પુફખરવરદી, સુઅસ્સવ વંદણ વરિઆએ) અન્નત્થ0 એક નવકારનો કાઉસ્સગ્ગત્રીજી થોય૦ સિદ્ધાણં-બુદ્ધાણં, વેયાવચ્ચ૦ અન્નત્થ૦ એક નવકારનો કાઉસ્સ૦ નમોહતુ0 ચોથી થાય૦ નમુત્થણંખમા ભગવાનહં, ખમાત્ર આચાર્યઉં, ખમાઇ ઉપાધ્યાયાં, ખમાતુ સર્વસાધુહ (ગૃહસ્થઇચ્છકારી સમસ્ત શ્રાવકને વંદુ). ઇચ્છા૦ સં૦ ભ૦! દેવસિય પડિક્રમણે ઠાઉં? (ઠાએહ) ઇચ્છે, જમણો હાથ ઘા (ગૃહસ્થ ચરવલા) ઉપર થાપીને ४० For Private And Personal Use Only
SR No.008480
Book TitleKailaspadma Swadhyayasagara Part 3
Original Sutra AuthorN/A
AuthorPadmaratnasagar
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2006
Total Pages144
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy