________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક્ષેત્રદેવતાની સ્તુતિ
ખિત્તદેવયાએ કરેમિ કાઉ૦ અન્ન૦ યસ્યાઃ ક્ષેત્રે સમાશ્રિત્ય, સાધુભિઃ સાધ્યતે ક્રિયાઃ; સા ક્ષેત્રદેવતા નિત્યું, ભૂયાન્નઃ સુખદાયિની
અતિથાની ગાથા
સયણાસણન્નપાણે, ચેઇય જઈ સિજ્જ કાય ઉચ્ચારે; સમિઈ ભાવણા ગુત્તી, વિતહાયરણે ય અઇયારો .......... ૧
સંથારાદિ, આસનાદિ, અને આહાર-પાણી, અવિધિએ ગ્રહણ કરવાથી, અવિધિએ જિનેશ્વરને વંદન કરવાથી, સાધુ સાધ્વીનો વિનય ન ક૨વાથી, વસતિની અવિધિએ પ્રમાર્જના વિત કરવાથી, લઘુનીતિ-વડીનીતિનું અપ્રતિલેખિત ભૂમિ ઉપર પરઠવવાથી, પાંચ સમિતિ, બાર ભાવના અને ત્રણ ગુપ્તિ વિ∞નું અવિધિએ સેવન કરવાથી અથવા સેવન નહિ કરવાથી જે કંઈ અતિચાર લાગ્યા હોય તે સંભારીને યાદ કરવા. (સામાન્ય સાધુ-સાધ્વીઓએ આ ગાથા અર્થસહિત એકવાર વિચારવી, અલ્પ વ્યાપાર હોવાથી વડીલે બે વાર વિચારવી૦)
છીંકનો કાઉસગ્ગ
પાક્ષિક અતિચાર પહેલા છીંક આવે તો, ટાઈમ અને અનુકૂલતા હોય તો સર્વ ફરીને કરવું, અતિચાર પછી છીંક આવે તો, સજ્ઝાય પછી ઇરિયાવહિ કરી ખમા૦ ઇચ્છા૦ સં
૩૯
For Private And Personal Use Only