________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિ દુક્કડ દીધાં નહીં, સ્થાનકે રહેતાં હરિકાય બીયકાય કીડીતણાં નગરાં શોધ્યાં નહીં, ઓઘોમુહપત્તિ ચોલપટ્ટો ઉલ્લંઘસ્યા સ્ત્રી-તિર્યચતણા સંઘટ્ટ અનંતર-પરંપર હુવા, વડાપ્રત્યે પસાઓ કરી લઘુપ્રત્યે ઇચ્છકાર ઇત્યાદિક વિનય સાચવ્યો નહીં; સાધુ સામાચારી વિષઇઓ અનેરો). ૮
એવંકારે સાધુતણે ધર્મે એકવિધ અસંયમ તેત્રીશ આશાતના પ્રમાદ પર્યન્તમાંહિ અનેરો
પાક્ષિક મૂત્ર તિર્થંકરે આ તિર્થે, અતિથસિદ્ધ અ તિસ્થસિદ્ધ અ; સિદ્ધેજિણે રિસી, મહરિસી ય નાણં ચ વંદામિ (૧) જે આ ઇમ ગુણરયણસાયરમવિરાહિઊણ તિણસંસારા; તે મંગલ કરિત્તા, અહમવિ આરાહણાભિમુહો (૨) મમ મંગલ-મરિહંતા, સિદ્ધાસાહૂ સુય ચ ધમ્મો અ; ખંતી ગુત્તી મુત્તી, અજ્જવયા મદુર્વ ચેવ (૩) લોઅમેિ સંજયા જે, કરિંતિ પરમરિસિદેસિઅમુઆરં; અહમવિ-ઉવઢિઓ તે, મહવય ઉચ્ચારણ કાર્ડ (૪) સે કિં તે મહવ્વય-ઉચ્ચારણા, મહāય ઉચ્ચારણા પંચવિહા પણત્તા, રાઈભોઅણવેરમણ છઠા, તે જહા- (૧) સવ્વાઓ પાણાઇવાયાઓ વેરમણ (૨) સવાઓ મુસાવાયાઓ વેરમણ, (૩) સવાઓ અદિન્નાદાણાઓ વેરમણ (૪) સવાઓ મેહુણાઓ વેરમણ (૫) સવાઓ પરિગ્રહાઓ વેરમણ (૩) સવાઓ રાઇભોઅણાઓ વેરમણ.
તત્થ ખલુ પઢમે ભંતે! મહધ્વએ પાણાઇવાયાઓ વેરમાં, સવૅ ભંતે! પાણાઇવાય પચ્ચકખામિ, સે સુહુમ વા બાયર વા
૧૩.
For Private And Personal Use Only