SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અકલ્પનીય સિજ્જા-વસ્ત્ર-પાત્ર-પિંડ પરિભોગવ્યો, સિજ્જાતરતણો પિંડ પરિભોગવ્યો, ઉપયોગ કિધા પાખે વિહર્યો, ધાત્રીદોષ ત્રસબીજ સંસક્ત પૂર્વકર્મ પશ્ચાત્કર્મ ઉગમ ઉત્પાદના દોષ ચિંતવ્યા નહીં, ગૃહસ્થતણો ભાજન ભાંજ્યો, ફોડ્યો, વલી પાછો આપ્યો નહીં, સૂતાં સંથારિયા ઉત્તરપટ્ટો ટલતો અધિકો ઉપગરણ વાવર્યો, દેશતઃ સ્નાન કીધું, મુખે ભીનો હાથ લગાડ્યો, સર્વતઃ સ્નાનતણી વાંચ્છા કીધી, શરીરતણો મેલ ફેડ્યો, કેશ રોમ નખ સમાય, અનેરી કાંઈ રાઢાવિભૂષા કીધી, અકલ્પનીય પિંડાદિ વિષાઓ અનેરો. ૭ આવસ્મય સજાએ પડિલેહણઝાણ ભિખડભટ્ટ આગમણે નિગમણે, ઠાણે નિસાઅણે તુઅર્ટો (૧) આવશ્યક ઉભયકાલ વ્યાક્ષિપ્તચિત્તપણે પડિક્કમણો કીધો, પડિક્કમણામાંહિ ઉંઘ આવી, બેઠાં પડિક્કમણું કીધું, દિવસ પ્રત્યે સારવાર સક્ઝાય સાતવાર ચૈત્યવંદન ન કીધાં, પડિલેહણા આઘીપાછી ભણાવી, અસ્તોવ્યસ્ત કીધી, આર્તધ્યાન રૌદ્રધ્યાન ધ્યાયાં, ધર્મધ્યાન શુક્લધ્યાન ધ્યાયાં નહીં, ગોચરી ગયા બેંતાલીશ દોષ ઉપજતા ચિંતવ્યા નહીં, પાંચદોષ મંડલીતણા ટાલ્યા નહીં, છતી શક્તિએ પર્વતિથિએ ઉપવાસાદિક તપ કીધો નહીં, દેહરા ઉપાસરામાંહિ પેસતાં નિસિપિ નિસરતાં આવરૂહિ કહેવી વિસારી, ઇચ્છા મિચ્છાદિક દશવિધ ચક્રવાલસામાચારી સાચવી નહીં, ગુરૂતણો વચન તહત્તિ કરી પડિવજ્યો નહીં, અપરાધ આવ્યાં મિચ્છા ૧૨ For Private And Personal Use Only
SR No.008480
Book TitleKailaspadma Swadhyayasagara Part 3
Original Sutra AuthorN/A
AuthorPadmaratnasagar
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2006
Total Pages144
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy