________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
તેવી રીતે ચાર આદિ સંયોગના ભાંગા બુદ્ધિથી કાઢવા અને કેટલા આવશે તે નીચે બતાવેલ છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંયોગી ૧ ૨ ૩ ૪ પ ૭ ૭ ८ ૯ ૧૦ ભાંગા ૧૦૨ ૪૫ ૧૨૦૦ ૨૧૦ ૨૫૨ ૨૧૦૧૨૦૪૫ ૧૦ ૧
અશુદ્ધ એક આદિથી દશ સંયોગી કુલ ૧૦૨૩ ભાંગા અશુદ્ધ જાણવા અને શુદ્ધ દશ સંયોગી એક ભાંગો શુદ્ધ જાણવો, સર્વ મળીને ૧૦૨૪ ભાંગા સ્પંડિલના થયા. (ઓo નિo)
(૫૮) અજુગલિઆ અતુરંતા વિકહારહિઆ વયંતિ પઢમં તુ;
નિસિઇન્નુડગલગહણું આવડણૅ વચ્ચમાસજ્જ (૩૧૨)
સમશ્રેણીરહિત, ધીમે ધીમે, વાતો કર્યા વિના, મૌન પણે સ્થંડિલભૂમિને પ્રાપ્ત કરીને નીચે બેસી સ્થંડિલને અનુરૂપ પત્થર ઇંટ આદિના ટુકડા લઇ ખંખેરી છાયામાં બેસે, તડકો હોય અને છાયા ન હોય તો સ્પંડિલ ઉપર પોતાની છાયા કરી બે ઘડી સુધી પોતે ત્યાં બેસી રહે, જેથી કરમીયા હોય તો સ્વયં પરિણામ પામી જાય, નહીં તો તડકાને લઈને તરત મરી જાય. (ઓ૦ નિo)
(૫૯) દિસિપવણ ગામસૂરિય છાયાએઁ,પમઊિતિખુત્તો; જસ્સોગહોત્તિ કાઊણ, વોસિરે આયમેજ્જાવા (૩૧૬)
૯૮
For Private And Personal Use Only