________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સારાવલીપત્રગ-ગાતાઓ સુઅકરેણ ભણિઆઓ; જો પઢઈ ગુણઇ નિસાઇ, સો લહઇ સિત્તેજ્જાફલ... ૨૫
શ્રી પાર્શ્વનાથ વિનહદ તોત્ર ૐજીતું ૐજીતું ૐજીતું ઉપશમધરી, ઓઢાં પાર્થ અક્ષરજપતે ભૂતને પ્રેત જ્યોતીષ વ્યંતર સુરા, ઉપશમે વાર એકવીસ ગુણંતે, ૐજીતું ........ દુષ્ટ ગ્રહ રોગ શોક જરા જંતુને, તાવ એકાંતરો દિન તપતે ગર્ભ બંધ નિવારણ સર્પ વીંછી વિષ, બાલિકા બાળની વ્યાધિ અંતે, ૐજીતું). શાયણિ ડાયણિ રોહીણી, રાંધણી, ફોટકા મોટિકા દુષ્ટાંતી દાઢ ઉદર તણી કૌલ નોલા તણી, સ્વાન શિયાલ વિકરાલ દેતી ૐજીતું ધરણી પદમાવતી સમરી શોભવતી, વાટ અઘાટ અટવી અટજો; લક્ષ્મી બુંદો મલે સુજસ વેલા વળે સયલ આશાફલે મનહસતે, ૐજીતું)... અષ્ટ મહાભય હરે કાન પીડા ટળે, ઉતરે શૂલ શીશક ભણંતે;
૧૦૬
........
•... ૪
For Private And Personal Use Only