SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ www.kobatirth.org અળશીને એરંડ, ઘાણી ઘાલીને, ઘણા તિલાદિક પીલીયાએ, ઘાલી કોલુ માંહે, પીલી સેલડી, કંદમૂળ ફળ વેચીયાંએ Shri Mahavir Jain Aradhana Kendra એમ એકેદ્રિયજીવ, હણ્યા હણાવીયા, હણતાં જે અનુમોદિયાએ; આ ભવ પરભવ જેહ, વલીરે ભવોભવે, તે મુજ મિચ્છા મિ દુક્કડં એ કૃમી, કરમીયા કીડા, ગાડર ગંડોલા, ઇયલ પોરા અલશીયાંએ; વાળા જળો ચુડેલ, વિચલિત રસતણા, વળી અથાણાં પ્રમુખનાં એ એમ બેઇંદ્રિય જીવ, જે મેં દુહવ્યા, તે મુજ મિચ્છા મિ દુક્કડં એ, ઉધેહી જુ લીખ, માંકડ મંકોડા, ચાંચડ કીડી કંથુઆએ ........ ગâહિઆં ઘીમેલ, કાનખજુરડા, ગીંગોડા ધનેરીયાંએ, એમ તેઇંદ્રિયજીવ, જે મેં દુહવ્યા, તે મુજ મિચ્છા મિ દુક્કડં એ............. માંખી મત્સર ડાંસ, મસા પતંગીયાં, કંસારી કોલિયાવડાએ; Acharya Shri Kailassagarsuri Gyanmandir ઢીંકણ વિંછુ તીડ, ભમરા ભમરીઓ, કોતા બગ ખડમાંકડીએ ૯૨ For Private And Personal Use Only ... ८ ૯ ૧૦ ૧૧
SR No.008478
Book TitleKailaspadma Swadhyayasagara Part 1
Original Sutra AuthorN/A
AuthorPadmaratnasagar
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2006
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy