________________
કે કથારત્ન-કાશ :
સુમેધ મિત્તિક સંવર શ્રેષ્ઠીને જણાવેલ તેનો પૂર્વભવ
જ્યારે કાળાકાળા મેઘોની મંડળી આકાશમાં જામી હોય તે વખતે વચ્ચે વીજળીને પણ ચમકારે થઈ જતો, એ જોતાં જ જાણે કે એ યમરાજને કટાક્ષ ન હોય એમ સમજીને પ્રવાસી લેકે પિતાના ઘર ભણી ચાલવા લાગ્યા.
આ જાતનું ભર માસું ખીલી રહ્યું છે એમ જાણીને સવર શેઠે તથા પ્રકારનાં કેટલાંક લોકોનાં ઘર ભાડે લઈ તેમાં પોતાનું બધું કરિયાણું સ્થાનસર મુકાયું, બળદેને તથા ખરચર વગેરે પશુઓને તેમને જેમ ફાવે તેમ ચરવા મૂકી દીધા અને પિતાની સાથેના કામ કરનારા નેકરને તત્કાળપયોગી એવાં અનેક કાર્યોમાં જેડી દીધાં અને પિતે પણ સેગટાબાજી વગેરે રમત રમતે ત્યાં રહેવા લાગ્યા.
હવે કઈ બીજે દિવસે નગરમાં રહેનારા કઈ એક નાગરિકે આવીને શેઠને કહ્યું કે આ નગરમાં ભૂત અને ભવિષ્યને જાણનારે સુમેઘ નામે એક બ્રાહ્મણ રહે છે. આ વાત જાણીને શેઠને ભારે કુતૂહલ થયું અને સંવર શેઠે એ બ્રાહ્મણને પિતાની પાસે બોલાવ્યું. ઘરે આવેલા બ્રાહ્મણને આસન આપ્યું અને સવિનય પ્રણામ કરીને તેને કહ્યું હે ભદ્ર! કુશળ છે ને! એ જેશી બે હા. શેઠ બેઃ તમારા જ્ઞાનને પ્રકર્ષ અમાપ છે એમ સાંભળ્યું છે, તે શું નષ્ટ સંબંધે, મુષ્ટિ સંબંધે કે ચિંતા વગેરે વિશે જ એ તમારી વિદ્યા ચાલે છે? અથવા ભવાંતરની માહિતી વિશે પણ ચાલે છે ? નૈમિત્તિક બેલેટ હે મહાભાગ! ભગવંત અને ગુરુજનનાં ચરણોની કૃપાને લીધે બધા વિષયે વિશે મારે છેડે થે અભ્યાસ છે. શેઠ બોલ્યા નષ્ટ, મુષ્ટિ અને ચિંતા વગેરે સંબધી જ્ઞાન તે ગમે તે માણસમાં સંભવી શકે છે, પરંતુ ભવાંતર-બીજા ભવની માહિતીનું જ્ઞાન તે કેઈનામાં ક્યાંય જોયું નથી તેમ સાંભળ્યું પણ નથી, તે હું ગયા બીજા ભવમાં શું હતે? એ વિગત સવિસ્તર કહી બતાવ. પછી પ્રબળ ઉપરથી જ તેણે ગયા બીજા ભવને બધે વૃત્તાંત જાણી લીધું અને તેને બરાબર નિશ્ચય કરી લીધું. ત્યારબાદ તે નૈમિત્તિક બેલ્થઃ હે ઉત્તમ વણિક! એકાગ્ર મન થઈને તું આ વાત સાંભળ.
પંચાલ દેશમાં આવેલા કનકપુર નામના સંનિવેશમાં તું વિશદત્ત નામે એક કણબી હત, ચંદ્રલેખા નામે તારી સ્ત્રી હતી. તમારા બન્નેને પરસ્પર અત્યંત નેહ હતો. તેમાંય તારા પ્રત્યે ચંદ્રલેખાનો વિશેષ સ્નેહ હતો. એ રીતે તમારા દિવસે ચાલ્યા જતા હતા. એક વાર કઈ કામકાજને લીધે તું ગામ ગયે એવામાં કયાંયથી પાછા ફરીને અનર્થકારી એ એક તારો મિત્ર તારે ઘરે આવ્યું. એણે તારા ઉપરના તારી સ્ત્રીના સ્નેહની પરીક્ષા કરવાને વિચાર કર્યો એથી તેણે પિતે શેકાતુરપણને ઢાંગ કરી ગળગળા થઈને ચંદ્રલેખાને કહ્યું કે—તારા પતિને સેપે ડંખ માર્યો છે અને તેથી તે મરણ પામ્યું છે. એ ભયાનક વચન સાંભળીને માથે વજી પડયું હોય એવું બોલવા લાગીઃ હે પ્રિય મિત્ર ! શું એ સાચું છે? પિલે મિત્ર બે હું આવી વાત છેટી શા માટે કહું? તેમ ત્રણ વાર સાંભળી તરત જ
"Aho Shrutgyanam