________________
૧૩
પરિગ્રહ-પ્રમાણ વ્રતનુ ફળ
ઃ ક્યારત્નકાશ :
થવાથી તેનું શરીર છેક નખાઇ ગયુ. છેવટે તે મૃત્યુ પામીને દ્રુતિમાં ગા અને આ અનંત સંસારમાં ચારે તિમાં ભ્રમણ કરશે.
ધરણના પિતાની પેઠે પરિગ્રહની મર્યાદા રાખનારને ચાક્કસ લાભ થાય છે એ પ્રત્યક્ષ છે અને જેઓ ધરણની માફ્ક પરિગ્રહની મર્યાદા નથી રાખતા તેને મહાઅનર્થાં થાય છે તે પણ પ્રત્યક્ષ જ છે. જેની ઇચ્છાએ વધતી જ રહે છે અને તેથી ઉત્તરશત્તર જે માનવ, ક્ષણે ક્ષણે વધુ વધુ અનિષ્ટ ચેષ્ટાએ કરે છે તેને જે જે અનર્થેાઁ આવી પડે છે તે વિશે કેટલું' કહી શકાય ? જે મનુષ્ય, પેાતાની વધતી જતી ઇચ્છાઓને અટકાવતા નથી-મર્યાદામાં રાખતા નથી તે માનવ, આ ત્રણ જગતમાં જે પદાર્થ જ નથી, થવાના પણ નથી અને પહેલાં કદી પણ હતા જ નહીં એવા પદાર્થના પણ અભિલાષ કરે છે અને જ્યાં સુધી એ, પેાતાની ઇચ્છાઓને વધતી અટકાવે નહીં ત્યાં સુધી તેને દેવા તેમજ દાનવા પણુ રાકી શકે નહીં, પરિગ્રહ સબંધી જે જે ઇચ્છાએ ઉપજે છે તેને ઓછી કરવી વા પાછી હઠાવવી એ પણ ત્યારે જ બની શકે જ્યારે મનુષ્ય, એ ઈચ્છાના પદાર્થીનું સુનિશ્ચિત રીતે માપ આંધી લે અને તે માપ પ્રમાણે જ તે પદાર્થાને પેાતાની પાસે રાખે–વધારે નહીં.
આ પ્રમાણે આચરણ કરવાથી તેને એમ લાગે કે આ રીતે મર્યાદાથી રહેવામાં સુખ છે તે પછી તે પાતાની મેળે જ બધા પરિગ્રહના ત્યાગ કરી દે. ઉત્તમ ભેજન, વસ્ત્રા, માળાઓ અને રતન વિગેરેનાં ઘરેણાંઓને મેળવવાથી જે સ્વાસ્થ્ય મળતું નથી તે સ્વાસ્થ્ય, જે મનુષ્ય, સર્વ પદાર્થા સંબંધી વધતી જતી પાતાની ઈચ્છાઓને છેદી નાખે અથવા મર્યાદામાં રાખે તેને ચાક્કસ મળે છે એમ પ્રાજ્ઞ પુરુષ કહે છે.
આ સબંધી વિશેષ શું કરવું ? પરન્તુ જે અનુપમ સુખ રાજાઓને, ભવનતિ દેવેને, વૈમાનિક દેવાને નથી મળતુ તે અનુપમ સુખ તૃષ્ણા વગરના પુરુષને મળે છે, માટે કાઈ પણ પ્રકારના વિકલ્પ--સંકલ્પ કર્યા વિના રાખ્યા વિના જ તૃષ્ણાને છેઢવા માટે અથવા તૃષ્ણાને મર્યાદામાં રાખવા માટે પ્રયત્ન કરવા જેઇએ.
આ પ્રમાણે શ્રી ચારતાશમાં પાંચમા અણુવ્રતના અધિકારમાં ધરણનું કથાનક સમાસ. (૩૮)
"Aho Shrutgyanam"