________________
શ્રમણ ભગવંતે કહેલ પરદેશીને પૂભવ
• થારત કાશ :
મને વૈરાગ્ય થઈ આવ્યા અને સાધુ પાસે અહીં આવેલ છે.
મેં પૂર્વભવમાં શું શું કર્યું છે ? ' એ પૂછવા માટે આ
આ બધું સાંભળીને વિસ્મય પામેલા લોકે ‘આ વિશે સાધુ શું કહેશે ? ’ એ સાંભળવા એકચિત્ત થઈ ગયા. આ વખતે સાધુએ કહ્યું': હું મહાનુભાવ ! તું સાંભળ.
તું આ જન્મથી પૂના ત્રીજા જન્મમાં કોઈ સીમાડાના ગામમાં દેવલ નામે કુલપુત્ર હતા. કામકાજને લીધે તુ તારા કેાઈ મિત્ર સાથે ગામ જતા હતા ત્યાં રસ્તામાં એક પ્રવાસી તને મળ્યું. વાચિત કરતાં તારા તે પ્રવાસીની સાથે સ્નેહ થયા અને તમને એમ લાગ્યુ કે આ પ્રવાસી ખરેખર ધનાઢ્ય છે. પછી રાત પડતાં તે તારા મિત્રની સાથે ગ્રૂપરૂપ વાત કરીને ભરઊંઘમાં મેઢા ઉપર કપડું ઓઢીને સૂતેલા એ પ્રવાસીનું ગળુ મરડી નાખી તેને મારી નાખ્યું. તેની પાસેનું ધન તે લઇ લીધું અને તમે બન્ને આગળ ચાલ્યા. ધનના લાભને લીધે તમારા અનેમાં પશુ એક બીજાના ધાત કરવાના વિચાર થયા.
હવે એક વાર ભેજનના સમય થતા અને તને પણ તેણે દારુ પાયા. એ રીતે એક બીજાને તે વખતે આપવામાં આવ્યું. હાય ! અર્થ કેવા મહાઅનથ ઉપજાવે છે.
તે બીજાને મારવા માટે ઝેર ભેળવીને દારુ પાસે પહેલેથી સારી રીતે ઝેર ભેળવેલું પક્ષીનું માંસ અને તેથી તમારા બન્નેને વિનાશ થયેા. હાય !
હું દેવલ ! ઘણાં ભારે હલકાં કાર્યો( કર્યાં ) કરવાથી તારા બધાં સુકૃતે નાશ પામી ગયાં અને પરિણામે તું મરીને નરકમાં ગયા. ત્યાં કલ્પનામાં પણ ન આવી શકે એવું ભયંકર દુઃખ લાંખા સમય સુધી સહન કરીને ત્યાંથી મનુષ્યને અવતાર પામી અત્યારે તું આ પ્રકારનું ભારે દુઃખ ભાગવી રહ્યો છે. હવે તે મારી નાખેલા પેલે પ્રવાસી ભવનવાસી દેવાની ચાતિમાં જન્મ્યા અને તેને પોતાના પૂર્વભવની બધી હકીકતે યાદ આવી, તેને એ પણું યાદ આવ્યું કે તેને તે એ રીતે ભરઊંધમાં સૂતેલે ગળુ મરડીને મારી નાખેલા એથી તારા ઉપર તેને દ્વેષ આવ્યે અને એને પરિણામે એ, તને આવી ભયાનક યાતનાઓ કરીને હેરાન કરે છે. વળી, જ્યારે તુ ગળે ફ્રાંસેક્સ નાખીને વડ ઉપર લટકવા ગયા ત્યારે પણ તારા એ ફ્રાંસા · તને વધારે સમય સુધી દુઃખ પડે અને તેથી તું હેરાન થા એમ ધારીને ’એણે જ તેાડી નાખેલા. એ રીતે હે ભદ્રે ! આ બધું તારા પૂર્વે કરેલાં દુષ્કૃતનું જ પરિણામ છે.
અજ્ઞાન અને માહને લીધે જ્યામા પામેલા જીવા પાપના મળને વ્યર્થ જ પેદા કરે છે. વળી કૃત્ય અને અકૃત્યને વિભાગ કરી શકતા નથી અને આંધળાની પેઠે ભવના કૂવામાં પડે છે. ભવના કૂવામાં પડ્યા પછી એ જીવાને ઈષ્ટના વિયાગ થાય છે, અનિષ્ટોને સચૈાગ થાય છે અને તેથી તેમનાં સવ અંગામાં સંતાપ થયા કરે છે. એ રીતે તેઓ ત્યાં લાંબા સમય સુધી તરસ, ભૂખ વગેરેની વેદનાએથી પીડાયા કરે છે. જેલખાનામાં પડેલા
"Aho Shrutgyanam"