________________
૧૭
કુરુસરામની વિદ્યાવ્યાસ ગતા
: થાન-ફાશ ક
ગાયન તેમજ નાચ-નાટકોમાં પણ તેને અભિલાષ થતા નથી. કેવળ શ્રેષ્ઠ કવિઓએ રચેલાં કાન્યા, પ્રમ'ધા તેમજ તેએની બીજી બીજી કૃતિઓને વાંચવા-વિચારવામાં જ તથા વ્યાકરણુશાસ્ત્ર, છંદશાસ્ત્ર અને ગમશાસ્રના ગૂઢ અને સારી રીતે જાણવામાં જ તેને પ્રીતિ છે. આ પ્રમાણે શાસ્રભ્યાસમાં દૃઢ આદરવાળા હાઇ તેને શણુગાર તરફ લક્ષ્ય નથી, પેાતાના સ્વજના તેમજ મિત્રવર્ગની ગેછી પણ તેને ગમતી નથી. ઘરના કામકાજૂને પશુ ભૂલી જાય છે એટલું જ નહીં પણ જે કંઇ મળ્યુ. તે જલ્દી જલ્દી ખાઇ લઇને તે રાત્રિદિવસ ચિંતાની સભામાં જ પડ્યો રહે છે. વિદ્યાવિલાસી પેાતાના પુત્રને ઘરના કામકાજોમાં ઉદાસીન જોઇને તેના પિતાએ એક વાર તેને કહ્યું કે—
હે પુત્ર! સુ ંદર કાવ્ય પણ કાંઇ આપણી ભૂખ ભાંગી શકતું નથી. જે પ્રાણીઓ દુઃખને લીધે સંતાપ પામે છે તેમને વ્યાકરણ પણ કશું રક્ષણ આપી શકતું નથી. છંદ શાસ્ત્ર અને અલકારશાસ્ત્ર પણ બંધન માટે ખેડી સમાન છે, તેનાથી ધનપ્રાપ્તિ થતી નથી. તેમજ તમામ આગમશાસ્રો પણ ગે ખી-ગેાખીને ગળું સૂકવ્યા સિવાય ખીન્ને કશેા પશુ લાભ આપતા નથી; માટે આપણી જરૂરિયાતને પહેાંચી વળવા માટે ધર્મ, અર્થ તથા કામના સારાં ફળને આપનાર ગૃહકાર્યના કલ્પવૃક્ષ તરફ તુ' સાવધાન થઈને રહે અર્થાત્ તુ ઘરના અધા કામકાજમાં પૂરતુ ધ્યાન આપ.
પિતાને સ્વાભાવિક રીતે જ આવાં ઉન્નત વચને ખેલતાં સાંભળીને પણ તેને એમ જણાયું કે–પિતા પેાતાની મશ્કરી કરે છે એટલે સરામ પેાતાની પ્રવૃત્તિથી જરા પણ ચલિત થયે નહીં. પૂર્વે જણાવેલા શાસ્ત્રાને સાંભળવાથી તેને ગૃહકાર્યની ચિંતા ન ઉદ્ભવી. માણુસ જેને અભિલાષી હાય છે તેનાથી તેને પેાતાને કયા ગેરલાભ છે તે જાણી શકતા નથી. જે લેક મધ્યસ્થ વૃત્તિવાળા `હાય છે એટલે કે કોઇ પણ પ્રવૃત્તિમાં સર્વ પ્રકારે ચાંટી રહેનારા નથી હાતા તેઓ કહેનારના આકાર તથા ખીજા સૂચને જાણીને તેના ભાવ સમજી જાય છે જ્યારે જે લેાકે પાતાને ગમે તેવા વિષયમાં એકાંતપણે ચાંટી રહેનારા હેાય છે તેને સમજાવ વામાં આવે તે પણ તેએ અંશમાત્ર સમજી શકતા જ નથી.
ક્રૂસરામને પિતાએ સમજાન્યે છતાં પાતે પૂર્વે સ્વીકારેલા માને છેડી શકતા નથી; જેથી તે મંત્રીને દુ:ખના કારણભૂત અન્ય છતાં ગભીર સ્વભાવને કારણે તેમજ પુત્ર ઉપરના અતિ સ્નેહને લીધે તેણે તેને ક્યુ' કહ્યું નહિ,
એક વાર, કાઈ એક રાજપુરુષ, રત્નાથી જડિત, સુથેભિત, મહામૂલ્યવાન, હૃદય પર ધારણ કરવાનુ રાજાનું તેજસ્વી આભરણુ લઈને મંત્રી પાસે આવ્યે અને તે અલકાર તેમના હાથમાં સાંપીને કહ્યું કે—રાજાના હુકમ છે કે આ આભરણુને ભંડારમાં સારી રીતે મૂકીને જલ્દી રાન્ન પાસે ચાલે. રાજાને આદેશ સાંભળીને મંત્રીએ તે સમયે યાસે જ બેઠેલા અને ન્યાયશાસ્ત્રના પરમાર્થને વિચારતા ફરુસરામને તે આભરણુ સોંપીને કહ્યુ કે
"Aho Shrutgyanam"