________________
-
----
-
:
-
:
--- --
:
-----
----
--
--
----
૦ ૦
-----
--
૦ ૧
------
૦ ૦
------
સ્વ. કમળા બહેને પિતાની અંતિમ અવસ્થાએ, પિતાના શ્રેયાર્થે જે રકમને સદ્વ્યય કરવા કહેલ તેને પણ તેઓશ્રીએ અમલ કર્યો છે, જેને પરિણામે નીચે પ્રમાણે લગભગ અઢારએગણીશ હજાર રૂ. ની દાન-સરિતા વહેવરાવવામાં આવી છે. ૩૪૨૧ ૧૪-૦ શ્રી જૈન આત્માનંદ સભા–ભાવનગર (શ્રી કથાનકોશ ગ્રંથ
પ્રગટ કરવા માટે) ૩૪૨૧ ૧૪૦ શ્રી અમદાવાદ જીર્ણોદ્ધાર કમિટ. ૨૯૨૧ ૧૪-૦ શ્રી અમદાવાદ પાંજરાપોળ સંસ્થા ૨૫૦૦-૦-૦ શ્રી સિદ્ધક્ષેત્ર જૈન ભેજનશાળા-પાલીતાણુ. ૧૦૦૦-૦૦ શ્રી નગીનાળ દેરાસર–અમદાવાદ ૫૦૦-૦-૧, ચતુર્વિધ સંઘને દવા માટે શ્રી ચંદુલાલ છગનલાલ સાર્વ
જનિક દવાખાનામાં પ૦૦-૦૦ શ્રી વર્ધમાન તપ આયંબિલ ખાતું ૫૦૦-૦૦ શ્રી યશોવિજ્યજી જૈન ગુરુકુળ-પાલીતાણા પ૦૦---૦ શ્રી આણંદજી કલ્યાણજીની પેઢી-અમદાવાદ, શ્રાવક-શ્રાવિકાને
સહાય માટે પ૦૦-૦-૦ છાપરિયાળી પાંજરાપોળ પ૦ ૦-૦-૦ શ્રી સિદ્ધક્ષેત્ર બાલાશ્રમ-પાલીતાણુ ૫૦૦-૦૦ શ્રી સિદ્ધક્ષેત્ર વિકાશ્રમ-પાલીતાણા ૪૨૧-૧૪-૦ શ્રી સાધર્મિક બંધુઓને સહાયના શ્રી શાંતિચંદ્ર સેવા- 1
સમાજ-અમદાવાદ ૨૫-૭-૬ સાધુ-સાધ્વી વૈયાવચ્ચ, પાંજરાપોળ–અમદાવાદ ૨૫૦-૦૦ , , વિજયદાનસૂરિ સાનમંદિર છે ૩૦૦-૦-૦ » જૈન વિદ્યાશાળા ૨૫૦-૦૦ વર્ધમાન આયંબિલ ખાતું-પાલીતાણા ૧૮૨૩૯-૧૫-૬
કથારકેશ” નામને આ ગ્રંથ અપૂર્વ છેઃ ચમક્તિ અને આવકના બાર વતે માટે આ ગ્રંથમાં હૃદયંગમ અને સરલ વિવેચન, રસાત્મક કથાઓ સાથે કરવામાં આવેલ છે. આવા ઉત્તમ ગ્રંથ સાથે રવ. કમળા બહેનનું નામ જોડાય તે “સુવર્ણમાં સુગંધ” મેળવવા જેવું સુંદર કાર્ય છે. ટ્રસ્ટી મહાશયેએ અમારી આ વિજ્ઞપ્તિ સ્વીકારી છે તે માટે અમે તેઓના અણી છીએ.
- સ્વ. કમળા બહેનના જીવનના આદર્શને સો કે અનુસરવા પ્રયત્નશીલ બને એ જ ! અભ્યર્થના.
૦ ૦
--
-
-----------
-
-
-
-
-
"Aho Shrutgyanam