________________
ન
આ ગ્રંથનુ મુદ્રણકાર્ય તપાસવામાં, તેમજ કઠિન કઠિન શબ્દોને સરલ ભાષામાં રજૂ કરવા તેમજ પ્રસંશાધન વિગેરે કાર્ય માં આપણી સભાના ઉપપ્રમુખ શ્રીયુત ખીમચંદ ચાંપશીભાઈએ ઘણુા જ પરિશ્રમ ઉહાન્યા છે તે માટે તેમને આભાર વ્યક્ત કરીએ છીએ.
અંતે આ કાર્યોમાં સહકાર આપનાર દરેકને આભાર વ્યક્ત કરી, વાચક મહાશય સમકિતના ગુણ્ણાનું વાંચન-મનન કરી જીવનમાં ઉતારવા સતત પ્રયત્નશીલ રહે એવી અભિલાષા વ્યક્ત કરી વિરમીએ છીએ.
શ્રી જૈન આત્માનદ સભા---ભાવનગર.
"Aho Shrutgyanam"