________________
શ્રી છોટાલાલ લહેરચંદ સિરિઝ નં. ૧ લે.
શ્રી દેવભદ્રાચાર્ય મહારાજ વિરચિતઃ
શ્રી જ કથા ૨e – કો કરી.
( પ્રથમ ભાગ )
જેમાં સમ્યક્ત્વાદિના તેત્રીશ સામાન્ય ગુણ, પંચ અણુવ્રતના સત્તર વિશેષ ગુણોનું સુંદર સ્વરૂપ, તથા ગુણ દોષનું નિરૂપણ, તેને લગતી પ્રાસંગિક, મૌલિક, અનુપમ, નહિ જાણેલી, સાંભળેલી નવિન, પચાશ કથાઓ, અન્ય અનેક અંતરકથાઓ, ઋતુ, ઉપવન, રાત્રિ, યુદ્ધ, સપુરુષના માર્ગો, છીંક, રાય લક્ષણો, સામુદ્રિક, રત્નપરીક્ષા, તેમજ વ્યવહારિક, રાજકીય, સામાજિક, નૈતિક વગેરે વિષયે; દેવ ગુરુ ધર્મ, જિનપૂજા વગેરેનું સ્વરૂપ, ઉપધાન, ધ્વજારોપણુ, પ્રતિષ્ઠા, વગેરે ધાર્મિક વિધાનોનું વર્ણન, અનંતકાય વગેરેના સદોષપણુ માટે
પ્રસિદ્ધકર્તા:શ્રી જેન આત્માનંદ સભા-ભાવનગર વીર સંવત ૨૪ ૭૭ આત્મ સંવત પ૬ સને ૧૯૫૧
જે
તે ૨૦ ૦
શ્રી આત્માનંદ જૈન ગ્રંથમાળા નં. ૮૯
"Aho Shrutgyanam