________________
--
-
-
--
-
૨૮૧
સુરતેજનું સમ્યગ્દષ્ટિપણું.
* કયારન–કોષ ?
દેવાં, દીન અનાથ વગરેને નિરંતર સહાયતા કરવાની વૃત્તિ રાખવી, વયોવૃદ્ધ, જ્ઞાનવદ્ધ અને સુવિદગ્ધ જનેની સેવા કરવી તથા ગુણીજની સબત મેળવી તેમની વિશેષ ચાકરી કરવી. દુઃખીજને ઉપર અનુકંપા આણવી, પક્ષપાત તજીને ન્યાયની વાત કરવી, બીજા કોઈને પીડા થાય તેમ ન વર્તવું તથા દીર્ધદર્શિપણું અને નિપુણપણું કેળવવું એ બધા સાધારણ ગુણે વિશે એ મુનિએ સવિસ્તર કહ્યું તથા કરવાનાં કાર્યોને વિસ્તાર પણ કહી બતાવે.
એ બધું સાંભળવાથી તે ભદ્ર લોકોને શ્રીજિનશાસનમાં અભિરુચિ થઈ. માત્ર આ બધી હકીક્ત વેળુના કેળિયાની પેઠે પેલા વિમળીને નિરસ લાગે છે અને જેમ પિત્તથી પીડાએલા રેગીને સુંદર દૂધ પણ ન ગમે તેમ એ બધી વાત એને કેમ કરીને ગમતી નથી.
ઉપદેશ આપનાર મુનિ ક્ષીરસવ નામની લબ્ધિવાળા હતા એટલે એનું બેહ્યું બધાને ગળે ઉતરી જાય એવું એનું માહાભ્ય હતું તેથી તે રેજ ને રોજ શ્રી જિનશાસનના પ્રવચનમાં જણાવેલા તરનું પ્રરૂપણ કર્યા કરતા હતા એથી તેને સાંભળનાર પેલા મંત્રી વગેરે લેક જીવ, અજીવ વગેરે જૈન તની વિચારણામાં કુશળ થઈ ગયા અને પુણ્ય, પાપ, આસવ, સંવર, બંધ, નિર્જશ અને મેક્ષ વગેરેના તના સ્વરૂપનું તેમને યથાર્થ અવધારણ થયું. કેવળ મળશેળિયે પથર ગમે તે મુસલધાર વરસાદ પડે તે પણ જરા ન ભીંજાય તેની પેઠે એ મંત્રિપુત્રની ઉપર પેલા મુનિરાજે પોતાના ઉપદેશરૂપ જલની ધારાઓ નિરંતર છાંટી છતાંય તે ન ભીંજાયે તે ન જ ભીંજાય અને તેણે પોતાને કુગ્રહ ન તજે તે ન તળે. અહે! તથા પ્રકારના ઉત્તમ ગુરુ સમજુતી આપતા હેય છતાં જે કેટલાકને એમના તે જ ઉપદેશ કુહને છોડાવી શકતા નથી તેમની કેટલી બધી મંદપુણ્યતા? પછી કેટલાક દિવસો વિત્યા બાદ તે મુનિએ બીજે સ્થળે વિહાર કર્યો. રાજપુત્ર અને મંત્રી વગેરે એવા ઉત્તમ પ્રકારના દૃઢ સમ્યગદૃષ્ટિ બન્યા કે એમને એમની શુદ્ધ દષ્ટિમાંથી બે યા દાન પણ ન ચળાવી શકે. તેઓ એમ જ માનવા લાગ્યા કે-૨ના લેકમાં શ્રી જિનશાસન જ અર્થરૂપ છે અને બીજું અનર્થરૂપ છે. આ પ્રમાણે નિશ્ચિત રીતે માનતા તેઓ સમય વીતાવે છે.
સવે સંસારના ભાવની સ્થિતિ સવપ્ન સમાન છે એટલે વખત જતાં પેલે હરિતેજ રાજા સ્વર્ગે ગયે. તેની ગાદી ઉપર તેના પુત્ર સૂરતેજનો રાજા તરીકે અભિષેક થયે, મંત્રી અને સામંતોએ એ નવા રાજાને નમીને સ્વીકારી લીધે, અને ધર્મ તથા લેક એ અનેથી અવિરુદ્ધ રીતે વર્તતો તે, રાજલક્ષમીને ભેગવવા લાગ્યા. પેલે સાગર મંત્રી પણ રાજાનું મૃત્યુ થયેલું જાણી “પિતાની પણ આવી જ દશા થનારી છે એમ સમજી
"Aho Shrutgyanam