________________
મંત્રીને થયેલ ચિન્તા.
: યારત્ન-રાષ :
લીડા એ બધુ ખાળવા લાગ્યા. એ રીતે તે લીડા વગેરેને ખાળવા વગેરેની ત્રાસજનક પ્રવૃત્તિ કરી, એ યક્ષને ઉપસર્ગ કરવા લાગ્યા. આ રીતે રાજ ને રાજ થવા માંડ્યું' અને એમ થવાથી તથાપ્રકારની દુર્ગંધથી દુ:ખી થયેલા એ યક્ષ વિશેષ મુઝઈ જઈ વિચાર કરવા લાગ્યા. જમના માંમાં પેસવાની ઇચ્છાવાળા મૂખ લાકનો આ કેવા વિચિત્ર પ્રયત્ન છે કે જેએ અમારા જેવા ઉપર પણ આવા દુર્ગંધ પદાર્થોં નાખે છે, માટે મારે આને તો એના સર્વસ્વના વિનાશ કરીને દુનિયનું ફળ જરૂર ચખાડવુ જોઇએ, એમ વિચારીને તે પ્રત્યક્ષ થઈને બાલવા લાગ્યા: હે કુલપુત્ર ! તેં જે મારી અસાધારણ ભક્તિ કરેલી છે તેથી કરીને તારા તરફ મારું હૃદય ખૂબ આકર્ષાયું છે, માટે તું એમ કર કે મારા ઉપર નાખેલા. આ બધા ગંધયુક્ત પદાર્થાને લઇને તારે ઘરે જા, બધાં ખારીખારાં અંધ કરીને અને તારા બધા પરિવારને સાથે રાખીને આ અધા ગંધયુક્ત પાને તારા ઘરમાં જ સળગાવી તેની ગંધ તું લે એટલે તારાં બધાં વાંછિત ફળશે. આ મૂર્તિ આ રીતે કરવાથી જ પ્રસન્ન થઈ છે.’ એમ સમજી તે ખુશ થયે અને ખધા ત્યાં ફેંકેલા દુંગધી પદાર્થોની એક મોટી ગેાળી કરી, તેને લઈને પેાતાને ઘરે ગયે અને જેમ પેલા યક્ષે કહ્યું હતું તેમ બધુ કર્યું. એટલે તે દુર્ગંધના પ્રભાવથી એ અને એને આમે ય પરિવાર તથા ઘર વગેરે બધું જ નાશ પામ્યું”.
૨૭
માટે હે માઁત્રિપુત્ર ! કુગ્રહને તજી દે, પ્રસિદ્ધ માર્ગ ઉપર ચાલ, નહીં તે કુત્રિકલ્પા કરવાથી પરિણામે તું તારી જાતને પણ ખાઈ બેસીશ. એ પ્રકારે તેને ભ્રૂણું સમજાવવામાં આવ્યું છતાં તે પેાતાના ફુગ્રહથી લેશ માત્ર ટસથીમરુ ન થયે, માત્ર મૌન ાખીને બેસી રહ્યો. પછી મંત્રીએ વિચાર કર્યાં : અહા ! પેલા સાધુએ જેને કુટિલ બુદ્ધિના અને દ્રુતિગામી તરીકે જણાવ્ચે તે આ માશ જ પુત્ર જણાય છે અને ખીજે નિર્મળ મતિવાળા અને સુગતિગામી આ રાજપુત્ર છે, માટે હવે શુ કરવુ ઉચિત છે ? કુપુત્રો પાકતાં કુળા ખતમ થાય છે. અને મારે પણ આવું ભયાનક અનિષ્ટ ઉપસ્થિત થયું એમ વિચારી તેને વિશેષ ચિંતા થવા લાગી અને ચિંતાને લીધે તેના મનમાં અનેક સકલ્પવિકતા ઊડવા લાગ્યા, એવી સ્થિતિમાં તે બેઠા હતા તેવામાં એક રાજપુત્ર તેને એલાવવા આગ્યે. આવીને તેણે કહ્યું કે-આપને રાજા લાવે છે. પછી મુખ ઉપરના ચિંતાના તમામ ભાવેશને છુપાવતા તે રાજા પાસે પહોંચ્યા અને અને કુમાશ પણ પાતપેાતાનાં કામમાં પરાવાઇ ગયાં. રાજા પાસે જઇને સુખાસનમાં બેઠેલા તે મંત્રીને રાજાએ કહ્યું: તને આમ કેમ વિલંબ થયા ? તારું માઢું કેમ સાવ પડી ગયું છે ? મંત્રી એલ્યાઃ દેવ ! કશું જ કારણ નથી. એ તે એમ અમથુ લાગે છે. રાજા ખેલ્યું: જરૂર ને જર ફાઈ કારણ હાવુ જોઇએ માટે તું જેવી હેાય તેવી ખરાખર હકીકત કહે. • અહા ! આ રાજા મુખ ઉપરના ગુપ્ત ભાવાને પણ વાંચવામાં કેવા કુશળ છે, સાનમાં પણ સમજી જવાને
"Aho Shrutgyanam"