________________
૭૨
જે ખંડિત ન થયુ... હાય તે માટીનું અને નાનું આઠ આંગળના માપનું પત્થરનું તથા લાકડાનુંજેલિંગ હાય અને ઘણીજ અડચણ પડે તેવી જગાઓમાં હાય તા અને ખાસ ઘણીજ જરૂર હાય તા ઉપર પ્રમાણે લિંગને ચલાયમાન કરવાં. આથી બીજી રીતના લિંગાને ચલાયમાન ન કરવાં. ૨૦૩
विशमस्थाने आश्रित्य मानवस्थापितं परै || तत्रस्थाने स्थितादेवा मानपूज्याफलप्रदा ॥२०४॥
વીસમ ઠેકાણે બેસાડેલા એટલે જંગલમાં જ્યાં કાઇથી મહામહેનતથી જઈ શકાય તેવી જગામાં અને શાસ્ત્રની વિધિના માનથી ખડિત થયેલ હાય પરંતુ આવી રીતે જગલમાં રહેલા દેવેાની પૂજા કરવાથી દોષા લાગતા નથી પણ પૂજા કરનારને સારૂં ફળ મળે છે માટે તે દેવતાઓનું ઉત્થાપન કરવું નહી. ૨૦૪
यथास्थापितं वास्तु तत्तथैवकारयेत् ॥ अव्यंगंचालितेवास्तु दारुणं कुरुते भयम् ॥ २०५ ॥
માપથી અને વિધિ પ્રમાણે કરેલા ઘરા તથા મંદિ વગેરેના કેઇ એક ભાગ ખંડિત થયેા હાય તે તેને ચલા યમાન કરવા નહી અને જો તે ચલાયમાન કરવામાં આવે તા માટે ભય ઉત્પન્ન થાય છે. જે તેને ચલાયમાન કરવું હાય તા તેની વિધિ કહેવામાં આવશે. ૨૦૧
अथते चालवेप्राज्ञौ जीर्ण व्यंगंचदूषितम् ॥ आचार्यशिल्पिभिमात्रै शास्त्रद्रष्टवासमुद्धरेत् ॥ २०६ ॥
"Aho Shrutgyanam"