________________
લાભકર્તા છે. માટીનું હોય તો લાકડાનું કરાવવું, લાકડાનું હોય તો ઈટોનું કરાવવું, ઈટાનું હોય તે પત્થરનું કરાવવું, પાષાણુનું હોય તો ધાતુનું બનાવવું અને જે ધાતુનું હોય તે રત્નનું કરાવવું તે ઘણું જ સારું છે ૨૦૦
पूर्वोत्तरशिरोमूढ मूढं पश्चिम दक्षिणे तन्नमूढममूठं वा यन्नतिर्थ समाहितम् ॥ २०१ ।।
પૂર્વ દિશામાં, ઉત્તર દિશામાં, પશ્ચિમ દિશામાં અને દક્ષિણ દિશામાં, ગમે તે દિશામાં હોય, તીર્થ વાંકુંચૂકું હાય પણ જે પ્રમાણે જે દિશામાં હોય તે પ્રમાણે અને તે દિશામાં જ રાખવું, તેમાંથી કાંઈ ફેરવવું નહી. ૨૦૧
सिद्धायतन तीर्थेषु नदीनांसंगमेषु च ॥ स्वयंभू बाणलिंगेषु तत्रदोषो न विद्यते ॥ २०२ ॥
સિદ્ધ પુરૂષેના ઠેકાણે, તિર્થોમાં નદીના કિનારા ઉપર તથા નદીઓના સંગમમાં, આવી આવી જગાએ જયાં દેવાલય હોય ત્યાં તે જગાએ વાંકાચૂંકાને દેષ લાગતે નથી. પૃથ્વીમાંથી લિંગ નીકળ્યું હોય, તેમજ કેઈ મહાદેવના બાણને બેસાડી ગયેલ હોય, આવી જગાએ દેવાલય બનાવવામાં આવે અને તે વાંકાચૂકાં હોય તો તેમાં દોષ લાગતા નથી. ૨૦૨
अव्ययमन्मयचाल्यं त्रिहस्तांतनुशैलजं दारुजंपुरुषार्थे हि अतोड़े न चालयेत् ॥ २०३ ॥
"Aho Shrutgyanam