________________
ભંશ ૭ નભ ૮ અગ્નિ ૯ પૂષા ૧૦ વિતથ ૧૧ ગ્રહક્ષત્ય ૧૨ યમ ૧૩ ગંધર્વ ૧૪ ભંગ ૧૫ મૃગ ૧૬ દક્ષિણે પિતૃ ૧૭ વારક ૧૮ સુગ્રીવ ૧૯ પુષ્પદંત ૨૦ વરુણ ૨૧ અસુર ૨૨ શેષ ૨૩ પાપયમાં ૨૪ પશ્ચિમે રોગ ૨૫ નાગ ૨૬ સુમાસ્ય ૨૭ ભદવાત ૨૮ સેમ ૨૯ ગીર ૩૦ દિતી ૩૧ અદિતી ૩૨ આપાથવસ્યા આ પ્રમાણે ઉત્તરે બત્રીશ દેવતાની સ્થાપના કરવી, બાહ્યપંક્તીથી પૂજવા.
સચીવ ૧ ઇંદ્રજય ૨ અગ્નિખૂણે પૂજવા. ઈંદ્ર ૧ ઈક જય ૨ નૈઋત્ય ખૂણે પૂજવા. આઠે દેવતાને માંહેલી દિશામાં પૂજવા એટલે તેની જે બતાવેલી જગા છે ત્યાં સ્થાપના કરવી. અર્યમાધ્યને પૂર્વ દિશામાં સ્થાપન કરવા, વિવસ્વાન દેવને દક્ષિણ દિશામાં સ્થાપન કરવા, મિત્રદેવનું સ્થાપન પશ્ચિમ દિશામાં કરવું, વિષ્ણુ ભગવાનનું સ્થાપન ઉત્તર દિશામાં કરવું, આ દેવતાઓને મહેલી પંકિતમાં સ્થાપન કરીને પૂજા કરવી. ૧૨૯
अर्यमाद्याचतुर्भागा ब्रह्मोवेदपदोभवेत् ॥ ब्रह्माकपैद्रियुग्मांशबाह्यकोणेषचार्धत ॥ १३० ॥ शेषाएकपदाबाह्ये चतुर्विंशति देवमान् ।। मध्येब्रह्मानवांशोस्मिनूषटपदार्यमादयः ॥ १३१ ।। द्विपदामध्यकोणेऽष्टौबाह्येसर्वेपि भागिकां॥ इति ब्रह्माकुलांशोस्मिन्ष्टवस्वार्यप्रादयः ॥ १३२ ॥ बाह्यकोणेषुसार्धाशाशेशास्युः पूर्ववास्तुवत् ॥ वास्तोपुजाबिनावस्तुमारंभप्रवेशयोः ॥ १३३ ॥
"Aho Shrutgyanam