________________
૩૯
આમલસાળાની જે ડાક કરવી તે આંબલસાળાથી એક ભાગ ઓછી કરવી એટલે આંમલસાળાની ઉંચાઈના બે માપ છે એક ભાગથી આમલસાળે ઊંચા કરો અથવા તે ૧ ભાગથી આમલસાળે ઊંચા કરો અને આમલસાળાની ડેક (ગળુ) ભાગ વાપણાનું કરવું. ચંદ્રલ્સ ભાગ એકને કરવો અને ભાગ ૧ ની ઝાંઝરી કરવી. ૧૦૧
હજુએ પા. ૩૦ ચિત્ર ૪.) घृतपातंतुतन्मध्ये ताम्रतारसूवर्णजम् सौवर्णपुरुषंयत्र तुलीर्यकशाटिनम् ।। १०२ ॥
પ્રતિષ્ઠા વખતે ઘીથી ભરેલું ત્રાંબાનું તથા સૌવનું પાત્ર અથવા કળશ આમલસાળામાં મુકવું અને સેનાની પ્રાસાદની મૂર્તિ બનાવવી અને ચાંદીનો નાને ઢાલીયે બનાવીને સુંદર રેશમી કપડાવાળી તળાઈ કરીને ઢાલીયા ઉપર બીછાવીને ઉપર સેનાની પ્રાસાદની મૂર્તિ સુવરાવીને તે આમલસાળામાં મૂકવી. ૧૦૨.
વજાપુરુષનું વર્ણન प्रमाणपुरुषस्याघौगुलं कुर्यात् करंप्रति ।। त्रियताकंकरवामे हृदिच्छंदक्षिणेषुजम् ॥ १०३ ॥ .
હવે વિજપુરુષનું પ્રમાણુ બતાવવામાં આવે છે. જે પ્રાસાદ એક ગજ હોય તે વિજાપુરુષ પહોળો આંગળ ૧ પછી દર ગજે આંગળ ના અર્ધા લેખે વૃદ્ધિ કરવી તે ગજ ૫૦ સુધી વૃદ્ધિ કરવી. તે વજા ધ્વજાપુરુષની ડાબી
અથવા નીતિ બનાવવાની તાત જીવરા"
"Aho Shrutgyanam