________________
મૃણાલ કમળ. છત્ર = ૧ છતર. ૨ મસ્તકપરને છાયારૂપી ભાગ. ઢંકધામ= ઢાંકણું મણિબંધ= ૧ મોતીના તોરણ બાંધેલા હોય તેવી આકૃતિ. ૨ અલંકારવાળે પટ્ટો.
મસુર = ગાદી.
ભદ્ર= પ્રાસાદ પરિકર વગેરેના નીકળતા ફાળના (ખાંચાઓ) ને સૌથી નીકળતો ભાગ.
પાવટી= ૧ પાટલી. ૨ બેઠક.
અંતરાળ= ૧ અંતર, ૨ માર્ગ. ૩ વચ્ચેની ખાલી જગા.
જાલરી= ૧ જાલર ૨ તારણ નાસિકા= ખૂણા પલવ= ૧ પાંદડાં ૨ વેલા મકર=મધર
"Aho Shrutgyanam