________________
૧૯૫
ડમર ઉપર ચાદ ભાગનું કળશ કરવું અને ઉપર પ્રમાણે સર્વાલંકાર યુકત તથા જમણી ડાબી તરફ મકર ( મઘર ) સહીત પરિકર કરવું.
મગરોના મુખમાંથી નીકળતાં તેારણ કરવાં અને ત્રણ અથવા પાંચ વલણુ ( અધગેાળાકાર ) કમાનમાં પાંદડા અને હસની પકિત કરવી તથા પરિકરના અગ્ર ભાગે કેળવજ્ઞાન મૂર્તિ બુદ્ધિમાન શિલ્પીઓએ કરવી. શિલ્પના પારિભાષિક શબ્દો
પરિકર- ૧ પરધર. ૨ મૂળ પ્રતિમાજીની ફરતી અલકૃત આકૃતિ જેમાં મનુષ્ય પશુ, પક્ષી, ધ્રુવ ગાંધવ આદિના સ્વરૂપે હાય છે.
*છુપી= ૧ કણપીઠ; ૨. નીચેના ટેકારૂપ ભાગ ૩ પીડ ૪ ટકા,
છાજલી ૧ છાદ્ય ર્ ઉપરના ઢંકાતા ભાગ, ૩
જી.
ટેકરૂ= ગભ જણાવતા ભાગ જેની આકૃતિ ઘણેભાગે સુશાભિત હાય છે.
વિરાલીકા ૧ ગ્રાસ; ર જળચર પ્રાણી; ૩ જે પ્રાચીન શિલ્પમાં ખાસ વિશિષ્ટતાવાળું સ્વરૂપ છે. ૪ પરિકરમાં કાઉસગ્ગની બહારની બાજુને માંચા.
તિલક= ૧ કળશ, ૨ ઈંડા જેવી આકૃતિ માલાધર= માળાધારણ કરીને ઉભેલે પુરુષ. ભામ`ડળ= સૂર્યના કિરણા જેવી આકૃતિ.
"Aho Shrutgyanam"