________________
૧૦
આચાર્ય બ્રાહ્મણ તથા ગરીબને દાન. आचार्या पूजनं कृत्वा वस्त्रा सुवर्ण द्रव्यैसह | दान तथाद्वि जातिभ्यो दिनांचदुर्बलेषुच ॥ २८१ ॥
ત્યારપછી આચાર્યની પૂજા કરવી. સેાનાથી, વસોથી, ન્યાથી તથા પેાતાના કુળ ગારની પણ સેાનાથી વસ્ત્રોથી તથા દ્રવ્યથી તથા ખીજા વરૂણીના બ્રાહ્મણુંાની પણ પૂજા કરવી પછી ગરીબ લુલાં લંગડાં વગેરેને પેાતાની યથા શક્તિ પ્રમાણે દાન આપવું આવી શાસ્ત્રની આજ્ઞા છે. ૨૮૧. सर्वेषां धनमाद्वार प्राणिनां जीवनं परम् ॥ વિજ્ઞેયંતેતુન્ત માનુષાપિતરંજીઃ ॥ ૨૮૨ ॥
આ દુનિયામાં પ્રાણી માત્રનું જીવન પૈસા ઉપર જ રહેલું છે. પૈસા વીના કોઇ જાતના દુનિયામાં વહેવાર થર્મ શક્તા નથી માટે દરેકને પૈસાની ખાસ જરૂર છે. માટે પેાતાની શક્તિ પ્રમાણે દરેકને પૈસે આપવા. આ પ્રમાણે અધિકાર પ્રમાણે દાન વગેરે આપવાથી મનુષ્ય, પિતૃએ, દેવતાઓ વગેરે પ્રસન્ન થાય છે તથા જે દેવની પ્રતિષ્ઠા કરી છે તે દેવતાએ પણ પ્રસન્ન થાય છે. ઈત્તિ પ્રતિષ્ઠા વિધિ. ૨૮૨.
જલારાય
माघादि पंचमासेषु वापिकुपादि संस्कृतम् ॥ तडगस्यतुमास्यां कुयाद मार्गयो || २८३ ॥
"Aho Shrutgyanam"