________________
હવે જે બીજ સુતાર, કડિયા વગેરે કામ કરનારા હોય તેમને જેવું કામ કર્યું હોય તે પ્રમાણે વસ્ત્રોથી, ભોજન કરાવીને પાન સેપારી વગેરે આપી, તેઓને સત્કાર કરવા તેઓને યેગ્યતા પ્રમાણે આપીને રાજી કરવા. ૨૭૮
काष्टीपाषाण निमीणा कारिणोत्रय मंदिरे ॥ भुजंतेतत्र भक्तेसौ शंकरस्त्रीदशैसह ॥ २८९ ॥
લાકડાના ઘડનારાઓ, પત્થરના ઘડનારાઓ તથા બીજા મજુરે જે જે મંદિર તથા ઘરે ચણવામાં કામ કરનારા હોય તેઓને સંતોષીને સારી રીતે ભોજન જમાહીને સંતોષ પમાડ. ૨૭૯.
સુત્રધાર-શિ૯પીનું પૂજન
पूण्यं पूजार्ज स्वामि प्रार्थये सुत्रधारतः सुत्रधारो वदेत् स्वामिन् नक्षयंभवति तव ॥ २८० ॥
મંદિર બનાવનાર ધણીએ મંદિર બનાવનાર શિલ્પીમિસ્ત્રીને દક્ષણ વગેરે આપીને સતેષ કરે પછી સંતોષ પામેલા સૂત્રધારે એટલે મિસ્ત્રીએ મંદિર કરાવનારને આ પ્રમાણે આશિર્વાદ આપ. હે ભાઈ તમારું સારુ થાઓ તમારા ઘરમાં લક્ષ્મીને વધારે પુત્ર પ્રપત્ર વગેરે સવે સુખી રહે આ પ્રમાણે આશિર્વાદે આપવા. ઇતિ સત્રદ્વાર પૂન. ૨૮૦
"Aho Shrutgyanam