________________
૮૫
આકૃતિ आयुतेहस्तमात्रंहि कक्षातुद्धि हस्तकम् ॥ त्रिहस्तलक्ष होमेसादशलक्षे च तुकरम् ।। २३८ ॥
વિધિ
હવે કેટલી આહુતિ આપવી તેની અતાવવામાં આવે છે જો કુંડ એક ગજ ચારસ હાય તા દસ હજાર મત્રની આહુતિ આપવી તેમજ એ ગજના કુંડ ચારસ હાય તે પચાસ હજાર આહુતિ આપવી અને ત્રણ ગજના કુંડ હાય તેા એક લાખ મંત્રની અને જો કુંડની ચારસ પહેાળાઇ ચાર ગજની હાય તે! દસ લાખ મત્રના
મની આહુતિ આપવી ૨૩૮.
त्रिंशलक्षे पंचहस्तं कोटतोर्द्वे शट्करमतम् ॥ सप्तहस्तं असिलक्षे कोठीहोमे कराष्टकम् ॥ २३९ ॥
જો પાંચ ગજ ચારસ કુંડ હાય તા ત્રીશ લાખ હેામની આહુતિ આપવી અને જો હું હાથનું કુંડનું માપ હાય તા પચાસ લાખ એટલે અર્ધા કરાડની આહુતિ આપવી તેમજ જો સાત ગજને! કુંડ ચારસહાય તેા એંશી લાખની આહુતિ આપવી અને જો કુંડનું માપ ગજ આઠનું હાય તે એક કરોડ હામની આહુતિ આપવી. આવી શાસ્ત્રની વિધિ છે માટે શાસ્ત્રની વિધિ પ્રમાણે આહુતિ આપવી ૨૩૯.
નવ ગ્રહ પુજન કુંડ
ग्रहे पुजाविधानेन कुंडमेकं करोभवेत् ॥ મેવાતિયંવેદ્ ગમયુમાંનુê: મન્ ! ૨૪૦
"Aho Shrutgyanam"