________________
૮૪
માઠે ગજના ૧૦ દસ ગજના ૧૨ બાર ગજના ૧૬ સાળ ગજના આ પ્રમાણે માપમાં મ`ડપ બાંધવા તેમાં ૧૬ ગજનું મધ્યમ તથા ૧૮ અઢાર ગજનું ઉત્તમ માપ ગણાય તેમજ ખાર ગજ ત્યા ૧૧ અગિયાર ગજનું માપ મધ્યમ ગણાય અને ૮ આઠ ગજનું તથા દસ ગજનું માપ મડપ આંધવામાં કનિષ્ઠ ગણાય છે ૨૩૫.
स्थंभशोडशसंयुक्तं तोरणादिविरांजीतम् || मंडपवेदीकामध्ये पंचाष्टनव कुंडकम् ॥ २३६ ॥
મંડપને સેળ થાંભલા ઉભા કરવા. આગલા થાંભલાએને સુદર તારણેા આંધવાં. ચારે દીશામાં અને મંડપના મધ્ય ભાગમાં સુંદર વેદીકા બનાવવી. મંડપમાં પાંચ, હે અથવા નવ કુંડ કરવા. એ કુંડ ગજના માપથી કરવા અને મંડપના સેાળે થાંભલાને સુંદર તેારણા બાંધવાં ૨૩૬
હવન કુંડ
हस्तमात्रभवेतकुंडं मेखलयायोनिसंयुतम् ॥ आगमै बेदसंत्रैश्च होमंकुर्यात् विधानत ॥ २३७ ॥
કુંડ ગજના કરવા તે કુંડને મેખલા કરવી તેમજ ચેનિ કરવી, પછી વેદના મંત્રથી આહવાહન કરવું તેમજ વાસ્તુ દેવનું ધ્યાન કરવું. પછી હામ કરવા આવેા શાસ્ત્રના મત છે ૨૩૭.
"Aho Shrutgyanam"