________________
પ્રકરણ ત્રીજુ.
अथ जिनप्रतिमा प्रमाण.
-
| 3333
ને- 'જ'. જૈન પ્રતિમાનાભાગ.|
-
૧
એન.
अरुषरुपमाकारं विश्वरुपं जगत्मभु ॥ केवलं ज्ञानमुर्तिश्च वितरागोजिनेश्वर ॥६४॥
અર્થ–પરમાત્માને રૂપ તેમજ રંગ નથી, તેમજ પરમાત્મા નામ રૂપથી રહીત છે, છતાં જગત ઉપર જ્યારે અધર્મ વધે છે, તેમજ દુષ્ટ માણસો સજન માણસોને દુઃખ આપે છે. તેમજ માણસે વેદના માર્ગથી ભ્રષ્ટ થાય છે, આ પ્રકારના દુનીયામાં ઘણાંજ પાપ તેમજ અનર્થ વધે, ત્યારેજ જગતના સ્વામી નીરાકાર છે છતાં મૂતિ તરીકે આકાર સ્વરૂપે થાય છે, તેમજ પરમાત્મા કેવલજ્ઞાન રૂપ છે, તેમજ ચૌદ બ્રહ્માંડ તેમાં સમાયેલા
"Aho Shrutgyanam