________________
યજ્ઞના આડંબરમાં બ્રાહ્મણે બેઠા હતા. કેઈ પંડિત શાસ્ત્રના ખંડન મંડનની ચર્ચાઓ કરતા હતા. વિદ્યાવિલાસ ચાલી રહ્ય હતો અને યાજ્ઞિકના વૈભવ તથા ચમત્કારિક શક્તિઓને પણ પાર નહોતે.
એ બધું પિલાણ રૂદ્ર સ્વરૂપ શંકરે જોયું; અને વિદ્વાને ખુદ પિતાના વર્તનથી ખરા ધર્મની મશ્કરી કરતા હતા એમ લાગવાથી એ પોતે જંગલી બાવાનું રૂપ ધારી એ સ્થળે ગયા ને યજ્ઞને અભડાવીને ઉભા. બ્રાહ્મણે ગુસ્સે થયા ને એમણે યજ્ઞમાંથી મંત્રબળે એક સાપ ઉત્પન્ન કરી આ જોગી ઉપર ફેંકયે પણ બાવાએ તે સાપને પકડીને કેડે વિટાળી દીધો. બ્રાહ્મણોએ તરત વાઘ ઉત્પન્ન કર્યો ને એના ઉપર છાડયો. જોગીએ એને પણ પકડી લીધે ને એનું ચામડું ઉતરીને પિતાને અંગે ઓઢી લીધું. છેવટે હારીને બ્રાહ્મણોએ એક વામનરૂપ અસુર ઉત્પન્ન કર્યો અને એ અનાર્ય બાવાને મારવા એ વામનને પ્રેરણા કરી.
એ વામનને પણ આખરે બાવાએ પાડો ને એને પગ તળે ચાંપી પિતાનું અલૌકિક તાંડવ નૃત્ય શરૂ કર્યું. જે નૃત્યની આ મૂર્તિ છે. બ્રાહ્મણે, વિદ્વાન, પંધિત ને યાજ્ઞિકે સૌ એ નૃત્ય જોઈ રહ્યા. ડમરૂ લાગતું હતુ. આખુ શરીર ત્વરિત ગતિથી નાચી રહ્યું હતું. કુદરતના નૃત્ય સાથે શંકરના આ નૃત્ય અને સંગિતના તાલ મળવા લાગ્યા–બ્રહ્માંડ ડોલતું હતું, સુર્યમંડળ, ગ્રહો અને ઉપગ્રહના સંગીત અને નૃત્ય સાથે શિવ નાચતા હતા.
બ્રાહ્મણને એમણે આ નૃત્યથી પદાર્થ પાઠ આપે કે “ સષ્ટિના નિયમને અનુસરે,” અનંતની સાથે
"Aho Shrutgyanam