________________
અં:-હીરાનું, સેાનાનું, અને કાંસાનું મુર્તિમાં એક વખત જડતર કરવું. એકથી વધારે વખ઼ત જડતર કરવાથી ભ્રય આપનાર થાય છે. તેમાં લેાઢાનું જડતર કરવું નહિ એમ શાસ્ત્ર કહે છે.
कपोत कुमुद भृंग चासमु सिनोपमा ॥ पांडुरा त पद्माभारार्धाच सुखावहा ॥ १०॥
અઃ-પારેવા પાયણા ભમરા જેવા, ચાસપક્ષી ધેાળા કમળ વગેરે પ્રકારના આકારવાળાં જડતર સુખને આપનાર થાય છે. ૧૦
મહુત જોઇને.
सुदिने शुभ नक्षत्रे शुकने शान्ती चेष्टिते ॥ प्रतिमागृह काष्टादि कर्मकार्येतु चान्यथा ॥११॥
અ:-મુતિ. ઘર તથા દેવાલય મનાવવા માટે લાકડા શિલાએ વિગેરે લાવવા માટે સારા દિવસ, સાર્ ચેાઘડીચું જોઇને શાસ્ત્રની રીતી પ્રમાણે કાય કરવું. ૧૧ પ્રાસાદની રેખાથી ઉભી પ્રતિમાનું પ્રમાણુ, एक हस्तेतु प्रासादे मूर्ति एकादशांगुला || दशांगुलाततोवृद्धी यात्रत् हस्त चतुष्टकं ॥ १२॥
અઃ-રેખાએ (આસાર સાથે) એક ગજના પ્રાસાદને પ્રતિમા આંગળ દેશની કરવી. તેમજ ચાર ગજના પ્રાસાદ માટે ગજે ૧૦ દશ આંગળની વૃદ્ધિ કરવી. ૧૨
द्वांगुलादेश हस्तातं शतमं गुलस्यच ॥
अतिविदं शोशोनाम मध्यमाचार्क नियसीम ॥ १३ ॥
"Aho Shrutgyanam"