________________
૧૫૬
અર્થ-આઠ પાંદડાવાળા કમળથી શોભાયમાન તેવા સિંહાસન ઉપર આરૂઢ થએલી અને ગણેજીની માફક બેઠેલાં અને દરેક આ ભુષણથી સુશોભીત તેમજ ૩૭૭
उर्धहस्तौ प्रकर्तव्यो देयापंकज धारीणौ ।। वामेऽमृत घटो धत्त दक्षिणे मातुलिंगकम् ||३७८॥
અર્થ–-ઉપરના બંને હાથમાં સુંદર કમળાને ધારણ કરનાર, તેમજ નીચેના બે હાથમાં તેમાં ડાબી બાજુના એક હાથમાં અમૃતને ઘડે, જમણી બાજુના હાથમાં બીજેરૂ આ પ્રમાણે લક્ષ્મી દેવીની શોભાયમાન સુંદર મૂર્તિ બનાવવી. ૩૭૮
મહાલક્ષમી દેવી મૂર્તિ क्षेत्रकोलयुरदेते दक्षिणे मातुलिंगकम् ॥ महालक्ष्मियदर्चते लक्ष्मिवत्सातदाकार्यों
रुपा भरणभूषता ॥३७९॥ અર્થ–જમણી બાજુમાં ક્ષેત્રટેલ, ડાબી બાજુની તરફ બીજેરૂ, લક્ષ્મી દેવીની માફક સર્વાભુષણથી શેભામાન. ૩૭૯ दक्षिणाधकरे पात्रेमुर्धकौदकिभवेत् ॥ वामोध खेटकं धते श्रीफलंदधतकरे ॥३८०॥
અર્થ-જમણે હાથમાં અમૃતને ઘડે, બીજા હાથમાં કૌમુદી ઉપરના હાથમાં તેમજ ડાબા હાથમાં ખેટક અને જમણા હાથમાં શ્રીફળ આપવું આ પ્રમાણે છ ભુજાવાળી મહાલફિમદેવીની મૂતિ શાસ્ત્રના પ્રમાણથી બનાવવી. ૩૮૦
"Aho Shrutgyanam