________________
૫૫
अभयंखद्रखेटं च दंड पिंगललोचनः ॥ वामाप सव्य योगेन भवेत भृगुटी नामकः || ३७४ ||
અ—ભૃગુટીનામના દ્વારપાળનું વન કરવામાં આવે છે. તેમાં એક હાથમાં અભય (મુદ્રા) ખીજા હાથમાં ખજર, ત્રીજા હાથમાં ખેટક અને ચેાથા દંડ તેમજ પીળા નેત્રવાળા અને જમણા તથા ડાખા શસ્રોવાળા દ્વારની એ માજી ગોઠવવા. આયુદ્ધે જમણા તથા ડામાં આપવા. ૩૭૪
तर्जनी त्रीपुलंच खद्रांगं दंड एव च ॥ रक्तोनाम भवेदसौं वामदक्षे सुलोचनः ॥ ३७५॥
અ—રક્તાક્ષ નામના દ્વારપાળ તેના એક હાથમાં તની, ખીજા હાથમાં ત્રીશુલ, ત્રીજા હાથમાં મજર અને ચાચા હાથમાં ફ્રેંડ આ પ્રમાણે રક્તાક્ષ નામના જમણા અને સુલાચન નામના ડાએ એવા એ બે પ્રતિહારે ચારે દિશામાં ગઠવવા. ૩૭૫ -
दिग्धास्याक्ष युग्मेवच प्रशस्ता विघ्ननाशनः || ३७६॥
અ—સુલાચના નામના દ્વારપાળને આયુદ્ધ ઉપર પ્રમાણે સભ્ય સભ્ય ગેાંઠવા, મુખ ભયંકર, બે નેત્રવાળું સમગ્ર વિધ્નાને નાશ કરનાર આવી મૂર્તિ, સુલેાચન નામના દ્વારપાળની અનાવવી, ૩૭૬
લક્ષ્મી દેવીની મૂર્તિ,
अष्ट पत्रांबुजसा लक्ष्मी सिंहासने शुभे ॥ विनायकविदासीना सर्वा भरणभूषिता ॥ ३७७॥
"Aho Shrutgyanam"