________________
ની મૂર્તિ
અકશ
માં બાણ
વ
અને ચતું
૧૫૩ અર્થ -ભેરવી દેવીની મૂર્તિ -એક હાથમાં ખેટક, બીજા હાથમાં બાણ, ત્રીજા હાથમાં પાશ, ચેથા હાથમાં અંકુશ અને પાંચમા હાથમાં ઘંટ તેમજ છઠા હાથમાં દૈત્યનું માથું આપવું, આવી ભયંકર યૂતિ છ ભુજાવાળી ભેરવી દેવીની સમજવી. ૩૬૬
अधस्तात् महिषदधत् असिखांप्रदर्शयतः ॥ शीरद्वेदोद्भवंतद्धः दानवखद्रपाणिनम् ॥३६७॥
અર્થ-ત્રીલેચના દેવીનું વર્ણન કરવામાં આવે છે. ત્રણ નેત્રવાળી, પગમાં પાડાને દબાવી ઉભેલ અને એક હાથમાં તરવાર, બીજા હાથમાં ખપર, ત્રીજા હાથમાં દૈત્યનું માથું અને ચોથા હાથમાં ખદ્ર આ પ્રમાણે ત્રીલોચના દેવીની મૂર્તિ બનાવવી. ૩૬૭
दद्रिशुले नमितेतियंदंतभूशितम् ।। रक्तरक्तिकृतवर्णच रक्तविस्फिारीतेक्षणः ॥३६८॥
અર્થ -રકતાક્ષ દેવી તેમાં એક હાથમાં ત્રીશુલ, બીજા હાથમાં સાંગ તેમજ મેઢાને એક દાંત વાકે વળવાથી શેભાયમાન અને શરીર ઉપર લાલ પોશાક ધારણ કરનાર લાલ ખુણું નેત્રથી ભયંકર સ્વરૂપવાળી રક્તાક્ષ દેવીની મૂતિ બનાવવી. ૩૬૮
देव्यास्तुदक्षीणेपाटः समंसिद्धोपरिस्थीतांम् ।। किंचिदर्दधवामः मुगुष्टमहिषोपरीः ॥३६९॥
અર્થ દેવ્યા દેવીઃ—જમણા હાથમાં પાટ નામનું શસ્ત્ર અને ડાબા હાથમાં ખડગને ધારણ કરનાર તેમજ પાડાને
"Aho Shrutgyanam