________________
૧૧૪ અને બીજા હાથમાં ખેટકને ધારણ કરનારા, કાનમાં કુંડલ અને દરેક અલંકારોથી યુકત તેવા વામદેવ શંકરની મૂર્તિ બનાવવી. ૨૬૬
द्रष्ट्राकरालवदनं सर्पशिखत्रीलोचनम् ॥ रुढमालाधरंदेव सपकुंडलमंडीताम् ॥२६७॥
અર્થ-અઘાર કાલરૂપ શંકર ભગવાનની મૂર્તિનું વર્ણન કરવામાં આવે છે. તે ભયંકર દાંતવાળા તેમજ ભયંકર દાઢેથી ચુકત, માથાની જટા સાઁથી વીટાએલી અને કપાળમાં ત્રીજું નેત્ર તેમજ રૂઢમાલાને ધારણ કરનાર અને સર્પન કુંડલથી શેભાયમાન-ર૬૭
त्रुपुरकेयुरधरं सर्पहारोप वितिनम् ॥ योनसंकटीसूत्रेच गलेवृश्चकमालकम् ॥२६८॥
અર્થ તેમજ ત્રીપુરને ધારણ કરનારા, સર્પ આરેહણ કરનારા અને કટીસૂત્રને ધારણ કરનારા, ગળામાં સર્પોની માળાને ધારણ કરનારા આવા આવા અલંકારવાળા અને
नीलोत्पलदलश्याम मतसिपुष्यसंनिभम् ॥ पीठाभुपींगजटीलं सशांकक्तत्पखरम् ॥२६९।।
અર્થ -લીલા કમળના પાનના જેવી ભાવાળી અથવા અળશીના ફૂલના જેવી શોભાવાળી અને પીળચટી જટાને ધારણ કરનાર, લલાટમાં સુંદર સસલાના ચીન્હથી યુક્ત ચંદ્રને ધારણ કરનાર તેમજ
"Aho Shrutgyanam