________________
૧૧૩ પ્રકરણ ૮ મું..
શિવની મૂર્તિનું વર્ણન. शुक्लांबरं धरंदेवं शुक्लभानुलेपनम् ॥ जटाभरयुतःक्रमात् बालेन्दुतत्शेखरम् ॥२६४॥
અર્થ:-શંકર ભગવાનની મૂર્તિઓનું વર્ણન કરવામાં આવે છે. સુંદર ધેળા અંબરને ધારણ કરનાર, ધોળી કાન્તિવાળા, કપુર વિગેરેને લેપ કરનારા, જરા જુટથી ભરપુર અને મસ્તક ઉપર બાલચંદ્રમાને ધારણ કરનારા, એવી શંકર ભગવાનની મૂર્તિ સમજવી. ૨૬૪ त्रीलोचन सौस्वसुखं कुंडलाभ्यांमलंकृतः ॥ सद्योजात महोतसर्वः वरदाभयपाणिनम् ॥२६॥
અર્થ -સઘોજાત શંકરની મુર્તિ–ત્રણ નેત્રવાળા, દરેકને સુખ આપનારા, પિોતે સુખ સ્વરૂપ અને બને કાનમાં કુંડલથી ભાયમાન, જલદી દરેકને મેહ કરનારા, જલ્દી સ્વરૂપને ધારણ કરનારા, એક હાથથી વરદાન આપનારા અને બીજા હાથથી ભયને નાશ કરનારા (અભય મુદ્રા) આવી રીતે સજાત શંકર ભગવાનની મૂર્તિ બનાવવી.૨૬૫
जटाबद्धधरं कुर्यात् त्रीनेत्रतुगनासिका ॥ वामदेव महाबाहुः रकद्रखेटक धारिणाम् ।। सर्वालंकार संयुक्तं रक्तकुंडल धारिणाम् ॥२६६॥
અર્થ -રામદેવશંકર ભગવાનની મૂર્તિ-મસ્તક ઉપર જટા બાંધેલી રાખવી, ત્રણ નેત્ર તેમજ એક હાથમાં રૂદ્રાક્ષ
"Aho Shrutgyanam