SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૧ તથા બુધઅવતાર-જેમણે પદ્માસન વાળેલું છે, ધ્યાનમાં મગ્ન થયેલા, માથે મેટા મેટા વાળને ધારણ કરનારા કશ્યપ અવતાર તેમજ તે બુધાવતાર જાણ. ૨૩૪ कशायवस्त्रो ध्यासनस्तोद्वजोकोधपाणंकम् ॥ कलकी सषद्भोश्वारुढो हरेरवतारइमे ॥२३५॥ અર્થ-કલંકી ભગવાન ભગવાં વસ્ત્રોને ધારણ કરનાર અને ધ્યાનમાં મગ્ન રહેનાર, એક હાથમાં ધ્વજા અને બીજા હાથમાં દંડ ધારણ કરનાર અને ઘેડા ઉપર આરૂઢ થએલ આ પ્રમાણે કલંકી ભગવાનનો અવતાર સમજ. ૨૩૫ આ પ્રમાણે દશ અવતાર ભગવાનના પુરા થયા. શેષનારાયણની મૂર્તિ. सत्परुपं शेषनल्पे दक्षोद्रढ भुस्यतु । सीरोधरायो वास्तु सपुष्याजेलशयः ॥२३६॥ અથ–સુંદર સ્વરૂપ શેષનારાયણની શય્યામાં દક્ષિણ દિશામાં માથું રાખી સુતેલા અને સુંદર હાથવાળા, જળાશયમાં શયન કરનારા, ૨૩૬ तनाभिपंकजेधाता श्रीभुमीसिरोद्विगे । निजवस्त्रादिस्वरूपाणि पार्श्वयाम धुकैटभौ ॥२३७॥ અર્થ એવાં જલશાયી ભગવાનની નાભીમાંથી કમળ ધારણ કરનારા અને બ્રહ્માને કમળમાંથી ઉત્પન્ન કરનારા તેમજ જે ચરણે લક્ષમીજી ચાંપી રહેલા છે, પાસે મધુ અને કૈટભ રક્ષણ કરવાને માટે તૈયાર છે; તેવા શેષશાયી ભગવાન જેણુવા. ૨૩૭ "Aho Shrutgyanam
SR No.008474
Book TitleBruhad Shilpashastra Part 2
Original Sutra AuthorN/A
AuthorJagannath Ambaram
PublisherJagannath Ambaram
Publication Year1933
Total Pages238
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy