________________
૧૦૦ नृसिंहः सिंहवक्रोति द्रष्टालः कुटिलोसुकः॥ हिरण्योरस्छालासक्त विदारण करद्वय ॥२३२॥
અર્થ -નરસિંહ ભગવાનને અવતાર અબ્ધ માણસ જે અને અર્ધો સિંહ જે, મોટા ભયંકર દાંત તથા ડાઢવાળે, ભયંકર કેશવાળે, ભયંકર મુખવાળે અને ભયંકર હાથના નરવાળે, તેમજ હીરણ્યાક્ષને મારવાને માટે બને હાથ તેમણે તૈિયાર કરેલા છે તેવા નરસિંહ. ભગવાનને અવતાર. ૨૩૨
वामनसशीखश्यामो दंड पितांबुपात्रवान् ।। जटाजीन धरोरामो भार्गवपरशुद धत्ः ॥२३३॥
અર્થક્વામન ભગવાનને અવતાર-માથે જેમણે મોટી શીખ ધારણ કરી છે તેવા તેમજ એક હાથમાં દંડ ધારણ કરનાર, બીજા હાથમાં ભીક્ષાને માટે પાત્રને ધારણ કરનાર અને પીળું પીતાંબર પહેરનાર; વામન ભગવાનને અવતાર.
- પરશુરામનો અવતાર માથે મટી જટાને ધારણ કરનાર, વસ્ત્ર તરીકે મૃગચર્મને ધારણ કરનારા અને હાથમાં ફરસીને ધારણ કરનારા પરશુરામને અવતાર સમજ. ૨૩૩
रामसरेषुधृकश्याम शशीमुखविशाललोचन ।। बधपद्मासनोरक्ता सत्योक्ता भरणभूषितः ॥२३४॥
અર્થ -રામચંદ્રજી ભગવાનને અવતાર બાણુ સાથે ચાંપ ચડાવી રાખનાર, શ્યામ વર્ણવાળા અને મહાદેવના ધનુષ્યને ભાગનારા રામચંદ્રજી ભગવાનને અવતાર. કશ્યપ
"Aho Shrutgyanam