________________
et
દશ દિપાળ ઈંદ્રદેવની મૂર્તિ.
वरदं वज्रां कुशच कमंडलु विविधृत्करम् ॥ गजारूढ सहस्राक्षं इन्द्र पूर्व दिशिस्याम् ॥ १९५ ॥
4,
અઃ એક હાથ વરદાન આપતા, બીજા હાથમાં ત્રીજા હાથમાં સુંદર અંકુશ અને ચેાથા હાથમાં કમંડલ ધારણ કરનાર, તેમજ બીજા વિવિધ પ્રકારના આયુદ્ધોને ગ્રહણ કરનાર, હાથી ઉપર બેઠેલા, હુજારા નેત્રવાળા, પૂર્વ દિશામાં રહેલા એવા ઇંદ્ર દેવની મૂર્તિ આ પ્રમાણે કરવી. ૧૯૫
ચમદેવની મૂર્તિ,
वरदं शक्तिहस्तच मृणालंच कमंडलु ॥
शीला युजनि परुषं भेषारुडाक्रमांगस्यायमो भवेत् ॥ १९६ ॥ અઃ—જમણા એક હાથ વરદાન આપતા, ખીજા હાથમાં શક્તિ ધારણ કરનાર. ત્રીજા હાથમાં કમળ અને ચેાથા હાથમાં કમડલને ધારણ કરનાર, પત્થરના સમૂહ જેવું રૂપ, પાડાના વાહન ઉપર બેસનાર અને દક્ષિણ દિશામાં રહેનાર ( એટલે દક્ષિણ દિશાના દેવ યમ છે ) એવી યમદેવની મૂર્તિ બનાવવી. ૧૯૬
નૈત્ય દેવની મૂર્તિ
खडग खेटक हस्तंच कार्तिकावेरीमस्तकं ॥ ईष्ट्रा कराल्यास्यंकुर्यात् श्वानारुढं नैरुतम् ॥ १९७ ॥
"Aho Shrutgyanam"