________________
૪૯ જાણવું લગ્નને આડે ગુણી પંદર ભાગતાં જે શેષ રહે તે તિથી જાણવી તેનું ફળ નામ પ્રમાણે છે તિથીને નવ ગુણ સાતે ભાગતાં જે શેષ રહે તે વાર જાણો. લગ્ન, તિથી, અને વારનાં ફળ.
લગ્ન ફળ. વૃષભ સિંહ વશ્ચિક કુંભ આ ચાર લગ્નનું ઉત્તમ ફળ છે મિથુન કેન્યા ધન મીન આ ચાર લગ્નનું મધ્યમ ફળ છે મેષ કર્ક તુલા મકર આ ચાર લગ્નનું કનિષ્ટ ફળ છે. ઉપર પ્રમાણે ઉત્તમ ફળનું લગ્ન આવે તો સારૂ તેથી ઉતરતાં મધ્યમ ફળનાં છે અને કનિષ્ટ ફળનાં તજવાં.
તિથી ફળ, ૧, ૬, ૧૧, એ નંદા તિથી કહેવાય તે બ્રાહ્મણને ઘેર
સારી છે. ૨, ૭, ૧૨, એ ભદ્રા એ , તે ક્ષત્રીયને સારી છે ૩, ૮, ૧૩, એ જ્યા છે , તે વૈશ્યને સારી છે ૪, ૯, ૧૪, રિક્તા છે , તે શુદ્રને સારી છે
ઉપર બતાવ્યા પ્રમાણે તીથીઓ સારી છે તેથી ઉલટી સારી નથી.
વાર ફરી. ધ્વજ આય હોય તો રવીવાર સારે છે વૃષભ ,
સોમવાર છે પ્રેમ છે
મંગળ , ખરને શ્વાન
બુધ
"Aho Shrutgyanam