________________
૪૮
આઘ મધ્ય અને અંત્ય નાડીનાં નક્ષત્રોનું કેષ્ટક
આદ્ય નાડી | મધ્ય નાડી
કનીષ્ટ નાડી
અસ્વની, આદ્રા નું ભરણી, મૃગશર પુનર્વસુ, ઉતરા ફા. હું પૂષ્ય, પુર્વા. ફ. હસ્ત, જેષ્ટા
ચીત્રા, અનુરાધા મુળ, સતભીષા પૂર્વાષાઢા, ધનિષ્ઠા પૂર્વાભાદ્રપદ
ઉત્તરાભાદ્રપદ
કૃતિકા, રેહણ અશ્લેષા, મઘા, સ્વાતી, વિશાખા ઉત્તરાષાઢા શ્રવણ, રેવતી
આ કેષ્ટકમાં આદ્ય મધ્ય અને અંત્ય એ ત્રણ નાડીએનાં નવ નવ નક્ષત્રે આપેલાં છે, ઘર તથા ઘર બંધાવનાર ધણું સ્વામી અને સેવક, મિત્રે મિત્ર, નગર અને રાજા, એ બધાં નક્ષત્ર ત્રણે નાડીમાંથી ગમે તેમાં ભેગાં હોય તો પણ સારું ફળ આપે, પણ વરકન્યાનાં જુદી જુદી નાડીનાં નક્ષત્રે આવે તે જ સુખી થાય. વર તથા કન્યાને આદ્ય નાડીના નક્ષત્રમાં જન્મ થયેલ હોય તે વરનું અકાળ મૃત્યુ થાય. મધ્ય નાડીના નક્ષત્રમાં જન્મ થયેલ હોય તે વર રેગી થઈને નિધન થાય તેમજ જે બંનેને અંત્ય નાડીને નક્ષત્રમાં જન્મ થયેલ હોય તો સંતતી બીલકુલ થાય નહિ અને જે થાય તો જીવે નહિ.
વાર, લોન, અને તિથી સમજવાની રીત,
આય નક્ષત્ર વ્યય તારા અંશક અધિપતી અને ક્ષેત્રફળ એ બધાના સરવાળાને બારે ભાગતાં જે શેષ રહે તે લગ્ન
"Aho Shrutgyanam