________________
કુક્ષીના મધ્ય ભાગે રહેલા ભાગ ઈશાન કેણમાં ખાત કરવું, મીથુન, કર્ક, અને સિંહ, એ ત્રણ રાશિના સર્યમાં નાગનું વાયવ્ય કોણમાં હોય છે તે વખતે સર્પની બે કુક્ષીના મધ્ય ભાગે ખાલી રહેલા ભાગ નેત્રાત્ય કેણમાં ખાત કરવું. અને જે દિશામાં નાગનું મુખ હાય તે દિશામાં ઘરનું હાર મુકવું નહિ. - ભાદર, આસે, અને કાર્તિક, એ ત્રણ માસમાં નાગનું મુખ પૂર્વમાં હોય છે તે વાયવ્યકોણે ખાત કરવું.
' માગશર, પોષ અને મહા, એ ત્રણ માસમાં નાગનું મુખ દક્ષિણમાં હોય છે તે ઈશાન કોણે ખાત કરવું. : - ફાગણ, ચિત્ર, અને વૈશાખ, એ ત્રણ માસમાં નાગનું મુખ પશ્ચિમે હોય છે તે અગ્નિ કેણે ખાત કરવું. અને જેઠ, અષાડ, અને શ્રાવણ, એ ત્રણ માસમાં નાગનું મુખ ઉત્તરે હોય છે તે નિત્ય કોણે ખાત કરવું. ' : ઉપર બતાવ્યા પ્રમાણે નાગચક્ર કરવાની એવી રીત છે કે એ નાગચકના આઠ આઠ કઠા કરવા ( લંબાઈ પહેળાઈના આઠ આઠ કઠા કરવાથી ચોસઠ કાઠાઓ થશે.) તે દરેક કઠમાં અનુક્રમે રવીવારથી વારો લખવા. એટલે જે વાર પહેલા કઠામાં આવે તે વાર છેલ્લા કેટામાં આવે તે મયે નાગચક કરવું. તે એવી રીતે કરવું કે, મંગળ અને શનિ એ બે વારોના કોઠાઓની પક્તિ સર્ષના શરિરમાં વિધાયેલી હોવી જોઇએ વિધાયલે ભાગ જ્યાં હોય ત્યાં ખાત કરવું નહિ.
અ. શનિ અને મંગળવારના દિવસોએ ખાસ કરવું નહિ. કારણ કે નાગના શરીરમાં વાર વીંધાયલા છે.
"Aho Shrutgyanam