________________
2લેકયની જનની, સાંગવેદનું નિયમન કરનારી દેવી સરસ્વતી, મારી વાણીને રસયુક્ત કરે; બ્રહ્મદેવની પ્રિયા હાઈ જે ભક્તોનું અભીષ્ટ પૂર્ણ કરે છે, પ્રશાંત હોઈ જેને વીણ વાદનની વિશેષ લાલસા છે, મયુર જેનું વાહન છે, તથા શ્રત કથામાં સદૈવ તલ્લીન એવી તે શારદા દેવી મારું રક્ષણ કરે. ज्योतिर्मयं शांतमयं प्रदीप्तं विश्वात्मकं विश्वजितनिरीशं । आधन्त शुन्यसकलैकनाथं श्रीविश्वकर्माण महंनमामि ॥ | સર્વ જગતમાં તેજોમય, જ્ઞાનમય, પ્રકાશમાન, વિશ્વને વિષે જે વ્યાપક છે. અને સર્વ વિશ્વને જીતેલા અને ચેષ્ટાઓ રહીત સર્વ જગતમાં એક જ અને શુન્ય સકળ જગતના સ્વામી એવા વિશ્વકર્મા પ્રભુને હું નમસ્કાર કરું છું.
શિપશાસ્ત્રની ઉત્પત્તી. आयुर्वेद धनुर्वेदं गांधर्व शिल्पमेवच । થાયત્યાં હું મત પૂર્વામિથુરા ભા–રક-૩
આયુર્વેદ, ધનુર્વેદ, ગાંધર્વવેદ, શિલ્પશાસ્ત્ર એ બધા વિસ્તાર ઈશ્વરની પૂર્વ બાજુના મુખથી ઉત્પન્ન થયા છે. (વળી શીલ્પશાસ્ત્રની ઉત્પત્તિ વેદમાં પણ ઉપર પ્રમાણે જ કહી છે.)
ઘર કરનાર સુત્રધારનાં લક્ષણ. विश्वकर्मा कुलेजातौ गणज्ञो निपुणावुभौ । शास्त्रज्ञो तर्क कुशलौ बुद्धिमंतौ गतस्पहौ ॥ प्रासाद शिखरादिषु क्रिया सुकुशलै सदाः । मुत्रधारश्च शिल्पी च योज्यौ वैगृहसाधने ॥
"Aho Shrutgyanam