________________
| શ્રી રાજ નમઃ | શી૫ ચિંતામણી
પ્રકરણ ૧ લું. भक्तानां यमनेकदं तमभयंत्वामेकदन्तं गुरुं । सिन्दूरोल्लासिताननं गजमुखं कुन्देन्दु दिव्याम्बरम् ॥ विघ्नाध्याद्य पहं महागणपति श्रीसिद्धि बुद्धीश्वरं । वन्दे मंन्द मतिः पुरन्दर मुखर्वन्द्यांघ्रि मर्थप्रदम् ॥ १॥
- ભક્તોને અનેક પ્રકારના સુખ આપનારા, કેઇની જેને બીક નથી. જેને ચંદ્ર પ્રમાણે કાન્તીમાન એ એક દંત છે. સિંદુરાદિ આસક્ત દ્રાવડે જેનું મુખ વિરાજમાન છે, જેને હાથીનું મુખ છે. મોગરાના કુલના જેવાં જેણે શુભ્ર વસ્ત્ર પરિધાન કર્યા છે. ઇઢિયાદિક દેવ જેના ચરણકમળનું વંદન કરે છે, જે સર્વ વિદનેને પણ સંહાર કરવાને સમર્થ હાઈ સર્વ સંપત્તિ, રિદ્ધીસિદ્ધિ તથા બુદ્ધિને અધિપતિ એવા જે ગણપતિ તેને હું અષ્ટાંગ નમસ્કાર કરું છું. याधात्री त्रिजगत्पवित्र जननी श्रुत्यादि वागीश्वरी । वाक्सौ रस्यकरी विरिञ्चि ललना भक्तेष्टदा वैश्वरी ॥ वीणा वादन लाल स्नान वरतं शान्ता मयुरासना । श्रोत स्माते परायणे कवदा सा शारदा पातुमाम् ॥ २ ॥
"Aho Shrutgyanam"