________________
૧૮૬
લાકડાનું માપ. લાકડું કાપીને ચાર કર્યા પછી તેનું ઘન માપ કાઢવામાં આવે છે. હાલમાં ઘનમાપ કાઢવા માટે દશાંશ વપરાય છે, પણ વેપારીઓ આની ગણી હીસાબ કરે છે, માટી કંપનીઓ લાકડું ટનના હિસાબે વેચે છે, જંગલ ખાતું ખાંડી એટલે ૫૦ ઘન ફુટે ટન, એમ ગણે છે, અણઘડ લાકડું કે ગેળવા માપવા હોય ત્યારે જાડા છેડે, વચ્ચે, અને છેડે, એમ ત્રણ ઠેકાણે કે કઈક વખત ફક્ત મધ્યમાંજ, તેને ઘેર માપી તેને ચારથી ભાગી જે આંકડે આવે તેટલા માપનું તે ચોરસ લાકડું હોય એમ ગણું ક્ષેત્ર કાઢી, લંબાઈથી ગુણ, ઘનમાપ કાઢવામાં આવે છે. આ રીતે કાઢેલું માપ બરાબર હેતું નથી. દાખલા તરીકે ઘેર ૭ ફૂટ આવે તે આ રીત પ્રમાણે કૃદ્િ ચેરસ ફુટ થાય, અને લંબાઈ ૧૬ ફુટ હોય તો, ઘનમાપ ૪૯ ઘન ફુટ થાય,
જ્યારે ખરું ક્ષેત્ર ૩–૯ ચોફુટ અને ખરૂ ઘનમાપ ૬૨-૪ ઘનફુટ થાય.
સરળ રીત–જે ઘેરાવ આવે તેના ગુણને ૧૨ થી ભાગવાથી ક્ષેત્ર ફળ આવે છે. ઉપરના દાખલામાં ઘેર ૭ ફુટ છે, તેને ગુણાકાર ૪૯ થાય તેને ૧૨ થી ભાગતાં ૬ ચોરસ કુટ ક્ષેત્ર આવ્યું અને લંબાઈ ૧૬ કુટથી ગુણતાં ૪૮૪=૧દુક=૬૫-૩ ઘનકુટ આવ્યા. બરાબર જવાબ ૬૨-૪ ઘનફુટ છે.
"Aho Shrutgyanam