________________
દિવસ સુધી પાણી છટાવવું ઘાસ અથવા શણુના કોથળ. પાથરી ભીનું રાખવું. ( પતરાનું છાપરું–ધાબાને ઢાળ ફુટે અડધો પોણે ઇંચ લગભગ રાખવામાં આવે છે વિલાયતમાં છાપરાને ઢાળ ૪૫ થી ૬૦ અંશ રાખવાને ચાલ છે આપણે ત્યાં સિમલા દાઈલીંગ વિ. ઠેકાણે બરફ પડે છે ત્યાં પણ આવે ઢાળ રાખવો પડે છે, પણ જ્યાં બરફ પડતા નથી ત્યાં આટલા બધા ઢાળની જરૂર નથી. નીચે બતાવેલા ઢાળ જ્યાં ૪૦-૫૦ ઇંચ વરસાદ પડતું હોય, તેવા પ્રદેશ માટે છે.
નળીયાં કે ખાપટનું છાપરું ફેટે ૭ માંગલારી નળીયાં નીકાળાં પતરાં
૩ થી ૫ ઇંચ પતરાં ઓછામાં ઓછાં ચાર ઇંચ દબાવવાં જોઈએ, બેલ્ટ માટે કાણાં ઉપરથી નહિ કરતાં નીચેથી અને બરાબર માપનાંજ પાડવાં, ઉપરથી કાણું પાડવાથી પાણી મળે છે. કાણું વાઈસરથી બરાબર ઢંકાઈ જવાં જોઈએ. બે દિવાલે વચ્ચે ૨૫ ફુટથી વધારે અંતર હોય તો મોટા જાડા મેલ મુકવાને બદલે વચમાં કૅચી મુકવાથી કામ મજબુત અને સસ્તુ થઈ શકે છે.
નળીનું છાપરું-ઓછામાં ઓછે. કુટે છ ઇંચને ઢાળ આપ વળીઓ અને સીધા વાપરવા નળીઓ પાકાં ને સરખા માપનાં વાપરવાં કરાના મોતીયાં નળીઓને ટેકાવવા માટે નળીયા ઉપર બે ઇંચ ઉંચાં કરવાં જોઈએ મેતીયાની પટી ઉપર બેટન એક ઈંચ ઝુકતી ચડવી જોઈએ.
"Aho Shrutgyanam