________________
૧૭૮
લાદી ચાસ ચોઢવી હાય તેા લાદીના સાંધા એક લાઇનમાં ન ચોઢતાં આઘાપાછા આવે તેમ બેસાડવી સાંધાનુ પાઇન્ટીંગ સીમેન્ટથી તુરતજ પુરી ખરાખર કરવું
સીમેન્ટ કન્ક્રીટ લારીગ—પુરણીને ઉપર પ્રમાણે ખરાખર કુટી ૪ ઈંચ યુનાનું કેાન્ક્રીટ તથા ૨ ઇંચ સીમેન્ટ કાન્ક્રીટ કરી તે ઉપર લાકડાની પટ્ટીથી જોઇએ તે પ્રમાણે ઢાળમાં કરવું.
સીમેન્ટપ્લાસ્ટરનું ફ્લારીગ—ઉપર પ્રમાણે ચુનાના કાન્ક્રીટ ઉપર સીમેન્ટનું ૢ ઇંચનું પડ ચાડાવી લેવરમાં કરી. છુટવું, અને તેના ઉપર ખરાખર પાણી છાંટતા રહેવું.
જેક આનું લારીંગ-માજીની આકૃતીમાં બતાવ્યા પ્રમાણે ગરના રકૂથી ૪ ફુટના ગાળા માપ પ્રમાણે મુકવા, અને ટાયમાર નાખી ૪ ઇંચની ઉભી ઇંટની કમાતા કરવી કમાના ઉપર ત્રણ ઇંચ ચુનાનું કેન્ક્રીટ કરવું તેના ઉપર લાદી અથવા સીમેન્ટ કોન્ક્રીટ કરી લેારીંગ તૈયાર કરવું. વિષેશ માહિતી બીજા ભાગમાં આવશે.
"Aho Shrutgyanam"