________________
પોઈન્ટીંગ-ચુનાનું પોઈન્ટીંગ ચુન અને રિતી સરએ ભાગે નાંખી થાય અને સીમેન્ટના પિઈટીંગમાં એક ભાગ સીમેન્ટ અને ૨ ભાગ રેતી નાંખવી, કામ તૈયાર થાય એટલે ચુનાની સાંધો ખેતરી નાંખી પાણુ છાંટી સાફ કરી પેઈન્ટીંગ કરવું. બાજુની આકૃતિમાં બતાવ્યા પ્રમાણે જુદી જુદી રીતે પોઈન્ટીંગ થઈ શકે છે.
પ્લાસ્ટર–દિવાલના સાંધા બરાબર ખોતરી પાણીથી સાફ કરી બરાબર ભીનું કરી પ્લાસ્ટર કરવું જોઈએ. ચુનાના બ્લાસ્ટમાં ૧ ભાગ ચુને અને ૧ ભાગ રેતી સીમીટ માટે ૧ સીમીટ ને ૩ ભાગ રેતીનું પ્રમાણ રાખવું લાસ્ટરની જાડાઈ 3 ઇંચથી વધારે ન જોઈએ, ચુનાના પ્લાસ્ટરને બરાબર ૨૪ કલાક થાપી મારી તેના ઉપર સાગળને સરખી સપાટીમાં થાપીથી ગરીને ગુંટી ખુણીઆની ધારો સરખી કરવી, સીમીંટના પ્લાસ્ટર ઉપર એકલા સીમીટમાં પાણી મેળવી કુચડાથી ચઢાવવા.
યતળીયું, પત્થરનીલાદીનું ફલેરીંગ–પુરણની માટી બરાબર લેવરમાં કરી પાણીથી બરાબર તર કરી કુબા મરાવી તૈયાર ફલેર લેવરથી ૬ ઇંચ નીચુ કરવું, અને ભેજ હોય તો
૬ ઈંચ રેતી નાખી તેના ઉપર પાણી છાંટી કુબા મરાવી મરવી ઉપર ૪ ઇંચનું કેન્દ્રીટ કરાવી કુબાથી કુટાવી તાજા કોન્કીટ ઉપર જે લાદી નાંખવી હોય તો લાદીની ધારે બરાબર કાટખુણામાં ઘડીને બેસાડવી. પાણી જવા માટે ૧૦ ફૂટે એક ઇંચને ઢાળ આપવ, લાદીના સાંધા ઇંચથી વધારે ન હોવા જોઈએ
"Aho Shrutgyanam