________________
૧૭૪
રીતે છંટાવવુ કુબાથી કુતી વખતે જ્યાં સુધી ચુનાના રસ ઉપર ન આવે ત્યાં સુધી ખુબ જોરથી કુટાવવું જોઈએ, અને બીજો થર નાંખતાં પહેલાં થરને ખરાખર પાણી છાંટી જરા ટાંકી ખરબચડી બનાવી નાંખવે એસણી જમીનની સપાટીપરથી ચાર ફુટ ઓછામાં ઓછી રાખવી જમીન ઉપર પુરાણુ “૯ ઈંચના થરા નાંખી પાણી છાંટી કુખે મારી કરવું
ઈંટ—સારી ઈંટા ૬ કલાકમાં પેાતાના વજનના ૧૦ મા ભાગ કરતાં વધુ પાણી પીતી નથી હલકી જાતની ઇંટાને ૨૪ કલાક સુધી પાણીમાં એની રાખતાંવજનના લગભગ ભાગ જેટલુ પાણી પી જાય છે. સારી લાલ ઈંટ ઉપર દર ચારસ ફુટ દીઠ ૮૦૦ થી ૧૦૦૦ રતલના જે મુકવાથી કચડાઈ ભુંકા થઈ જાય છે.
ટેબલ ઇંટનું માપ ૯ × ૪′ × ૨ હોય છે. એવી ઇંટનું દર ઘનફુટે ૧૨૦ પૌંડ થાય છે.
ઇંટના મોંધ કામમાં ખપતા માલ-ઈંટા ૯ × ૪ × શા ૧૩૦૦ નંગ પોલેલેા ચુને ૩૦ ઘનફુટ જોઇએ.
""
ઈંટની દિવાલના આસારનુ ઊઁચાઈ સાથે સરખાવતાં પ્રમાણુ.
મુંબઇ મ્યુનિસીપાલીટીના કાનુના મુજબ આ પ્રમાણ નીચે લખ્યા પ્રમાણે હાવુ જોઇએ.
"Aho Shrutgyanam"