________________
૧૭૩
પીલર ઉપ૨ કમાને વાળવી. આમ કરવાથી ઈમારતને સર્વ બેજે, કમાન વાટે કાંકરેટ કરી ચણતરના જે થાંભલા ઘાલ્યા. હોય તેના ઉપર ઉતરે છે. આ થાંભલા ઉંડા તેમજ વિસ્તૃત હોવાથી દબાતા નથી. જુઓ આકૃતી.
ઉપર બતાવેલા થાંભલાને બદલે સલાહ કેન્દ્રીટના, ૮-૧૦ કુટ કે તેથી પણ વધારે જરૂરીઆત લંબાઇના ખુંટા તૈયાર મળે છે, તેને ઘણથી અથવા મણુકીથી ઠેકી જમીનમાં સજજડ બેસાડી મથાળાં એક સપાટ કરી, ઉપર કોન્કીટને પાટડા ભરી શકાય છે. મુંબાઈમાં સમુદ્ર પુરી જે નવી જમીન કરી છે તેમાં ઉપર પ્રમાણેજ ખુંટા ઠેકી જમીન કરી. છે. એ રીતે ઉપર કહ્યા પ્રમાણે બે ત્રણ માળની ઈમારતે બાંધે છે.
પાયાની રચના કેવી કરવી તે બાજુની આકૃતિ ઉપરથી સમજાશે.
પહેલા પાયાની સપાટી છાલીને દરેક બાજુએ લેવર કરી સારી રીતે પાણીથી તર કરી, કુબા મરાવી તૈયાર કરવી જોઈએ, પછી બે ફુટ ચૂનાનું કેન્કોટ નાંખવું કેન્કીટ માટે પત્થરની કપચી અથવા પાકી ઇંટેનાં રોડાં–“ ૨ થી ૨૩ ઈંચનાં હાવાં જોઈએ.
પીસેલે ચુનો અને રડાંનું પ્રમાણ ૧ : ૨ નું રાખવું પીસેલા ગુનામાં ચુને અને રેતીનું પ્રમાણ ૧ થી ૧ ૨. રાખવું, કેન્ઝીટ “૬ થી ૯ ઇંચના થરેમાં નાખો અને ભારે વજનવાળા કુબાથી કુટ જોઈએ, અને પાણી સારી
"Aho Shrutgyanam