________________
૧૬૬
થાય તે તે કાર્યની સિદ્ધિ જાણવી તથા એકી અક્ષરા થાય તે પણ કાર્યસિદ્ધિ થશે એમ જાણવું.
ઉપર બતાવેલા સ્વરમાં ચાલતાં તત્વ આળખવાની રીત એવી એવી છે કે સ્વરના વાયુ મધ્યમ ભાગે ચાલતા હાય તે તે પૃથ્વી તત્વ જાણવું; સ્વરને વાયુ નીચે સ્વરે ચાલતે હાય તા જળતત્વ જાણવું; સ્વરના વાયુ ઉંચો ચાલતા હાય તે તે અગ્નિ જાણવું; અને સ્વરના વાયુ તિર અથવા ત્રાંસે ચાલતા હાય તેા તેને વાયુતત્વ જાણવું; એ વાયુતત્વનું ફળ ખરામ છે એમ સમજવું.
આકાશ તત્વ ચાલતું હોય તે વખતે કોઇ પ્રશ્ન પૂછે તે તેનું ફળ દુષ્ટ સમજવું, જે તરફની નાડી ચાલતી હાય તે તરફથી આવી જે તરફની નાડી અંધ હાય તે તરફ રહી પ્રશ્ન પૂછનાર પ્રશ્નકરે તે તેનું ફળ જેને માટે પ્રશ્ન કરવામાં આવ્યેા હાય તેને માથે શત્રુએ ઘણા છે તેથી મૃત્યુના મુખમાં પડેલા છે એ એમ સ્વરાઢય જાણનારે પ્રશ્ન પૂછવા આવનાર માણુસને કહેવું. જે વખત કાઇએ પ્રશ્નો હાય તે વખત શ્વાસના પ્રવેશ અથવા શ્વાસ પુરક થતા હાય અર્થાત્ શ્વાસ પાછે એસતે હાય તેવા વખત હાય તા પ્રશ્ન પુછનારને કહેવું કે સ કાર્યોની સિદ્ધિ થશે અને તેવા વખતમાં કે જળતત્વમાં કે પછી પૃથ્વીતત્વમાં પવન ચાલતા હાય તે પણ કાર્યની સિદ્ધિ થશે એમ સ્વરાય જાણુનારે પ્રશ્ન પુછનારને કહેવું.
સ્વર વિચાર
સ્વરાદયના શત્રુન જોવા માટે યંત્ર કરવા તેમાં પ્રથમ ઉભી (૬) છ લીટી અથવા રેખાએ કરી તેમાં (૧૧) અગી
"Aho Shrutgyanam"