________________
૧૧૮
ભાગ ધટાડીએ તે મધ્ય માન જાણવું. ત્થા જેષ્ટ માનમાંથી પાંચમા ભાગ હિન કરીએ તે નિષ્ટ માન જાણવુ. લીંગ ત્થા જળાધારી બનાવવાનાં પાંચ પ્રકારનાં સુત્ર
આણુ (લીંગ) ના પરીધની લંબાઈનું માપ આવ્યું હાય તે પહેલું સૂત્ર, એ સુત્રની જેટલી લંબાઈ આવી હાય તેટલી જળાધારી પહેાળી રાખવી તે ખીજું સૂત્ર, એજ સુત્રની લખાઇ પ્રમાણે જળાધારીની ઉંચાઈ રાખવી એ ત્રીજું સૂત્ર, અને એજ પરીધની લખાઇના માપ પ્રમાણે જળાધારીથી બહાર પરનાળ કરવી તે ચેાથું સૂત્ર, અને એજ સૂત્ર પ્રમાણે જળાધારી ઉપર માણુ બહાર નીકળતું રાખવું તે પાંચમું સૂત્ર.
વાહનનું સ્થાન.
પ્રાસાદમાં દેવતા બેઠા હૈાય તેના વાહનને માટે ચાકી કરવી તેમાં વાહનનું સ્થાન કરવું એક પદને છેટે, તથા એ. પદ્મ છેટે, ત્રણ પદ છેટે, ચાર પદ્મ ઈંટે, તથા પાંચ પદ છેટે, તથા છે. પદ છેટે, અને સાત પદ્મ છેકે, એટલા એટલા પદ્મના છેટે જગ્યા રાખીને વાહનની બેઠક કરવી.
દેવાલયમાં જે દેવ પુજાતા હાય, તેના નવ ભાગ કરવા,. તે માલ્યા ભાગ પાંચ તથા છેા, તથા સાત, વાહન ઉંચુ કરવું. ધુટી તળે તથા નાભિ તથા હૃદય બરાબર એ ત્રણ પ્રકારની વીધીથી વાહન ઉંચુ કરવું.
પગની ઘુંટી ખરાખર તથા કેડ ખરાખર તથા ચણ ખરાખર–દેરાસરમાં જે દેવ પૂજાતા હાય તેટલું વાહન ઉંચુ કરવું. શીવના પેાઠીએ ઉંચા કરવા તે જળાધારી ખરાખર
"Aho Shrutgyanam"